Home VACHAN byAnonymous -March 06, 2017 0 આ દેશમાં વચનનો મહિમા અનાદિકાળથી ચાલ્યો આવે છે. વચન ખાતર રાજા રામે રાજપાટ છોડ્યાં. એવા લોકો જ્યાં રહે છે ત્યાં જ ભગવાનનો વાસ હોય છે. એવી વિભૂતિની તપશ્ચર્યા જ આપણી શક્તિ વધારે છે. Facebook Twitter