Showing posts with label rajendra prasad. Show all posts
Showing posts with label rajendra prasad. Show all posts

Constitutional Assembly and Sardar Patel - 2 - બંધારણ સભા અને સરદાર પટેલ - ૨

Constitutional Assembly and Sardar Patel - 2

બંધારણ સભા અને સરદાર પટેલ - ૨

વધુ આગળ : -

    સરદાર પટેલે કહ્યું “કોઈ પણ લઘુમતીનું ભાવિ બહુમતીનો વિશ્વાસ કરવામાં રહેલું છે. અને જો બહુમતીનું વર્તન ખરાબ કરશે તો તેના માઠા પરિણામ બહુમતીએ ભોગવવા પડશે. શા માટે કોઈ પણ કોમનો માણસ આ દેશનો વડાપ્રધાન ન બને? હું ઈચ્છું છું કે અનુસૂચિત જાતિનો દરેક માણસ પોતાને બ્રાહ્મણ કરતાં ચડિયાતો ગણે, અથવા તો બધા જ સરખા છે અને એક જ છે તેમ બધા માનવા લાગે.”

    દેશી રાજ્યોના વિલીનીકરણની કામગીરી સરદારે ખુબ જ ધ્યાન પુર્વક અને યોજનાબધ્ધ રીતે દેશી રાજ્યોનો ભારતમાં વિલીન કરાવ્યો. કેબિનેટ મિશન દરમ્યાન ૧૬ મે ૧૯૪૬ના એક નિવેદનમાં જણાવેલ કે દેશી રાજ્યોને બંધારણસભામાં પ્રતિનિધિત્વ આપવું અને તે માટેના પ્રતિનિધિઓ પરસ્પર મંત્રણાથી નકકી કરવા. રાજાઓ તરફથી એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. બંધારણ સભાએ રાજાઓની સમિતિ સાથે મંત્રણા કરવા માટે પણ એક સમિતિની રચના કરી અને તે સમિતિના સરદાર પટેલ સભ્ય હતા. રાજાઓની સમિતિએ બંધારણસભાની સમિતિ પાસે ભારતમાં જોડાવા બાહેધારી માંગતા કહ્યુ કે દેશી રાજ્યોનું અસ્તિત્વ પહેલાં જેવું જ રહેશે ત્યારે સરદારે કહ્યું આવી કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવાની સત્તા આ સમિતિ પાસે નથી અને બંધારણસભામાં જ આ બાબતે ચર્ચા થઈ શકે, અમારાથી બંધારણસભાના હાથ બાંધી ન શકાય. દેશી રાજ્યોનું અસ્તિત્વ પ્રજાની શુભેચ્છા હશે તોજ  ટકશે, આથી તમે તમારી પ્રજા સાથે મસલત કરીને કોઈ નિર્ણય લેશો. બંધારણસભા તમારા રાજ્યોની સીમાઓ વધારી આપશે તેવી કોઈ પણ પ્રકારની આશાઓ રાખશો નહી. શરૂઆતમાં રાજાઓના સાલિયાણા સમયે પણ કેટલાકે વિરોધ કરેલો આ બાબતે સરદારે વિગતે જણાવ્યું કે ભારત સરકારે વિલીન થયેલ અને એકીકરણમાં સામેલ થયેલાં રાજ્યોના રાજવીઓને વિલીનીકરણનાં કરારની શરતો સાથે સાલિયાણાં આપવાની બાયધરી આપેલ છે. રાજા અને રાજકુટુંબ માટે મોટી રકમો ખાર્ચાતી અને આ બધી રકમનો કુલ વાર્ષિક આંકડો આશરે વીસ કરોડ રૂપિયા હતો. અને વિલીનીકરણના કરારનામા મુજબ સાલિયાણાં રાજવીઓના અને તેમના કુટુંબના તમામ ખર્ચ કાઢવાના જેમા તેમના નિવાસ્થાનો, લગ્નો, અન્ય પ્રસંગોના ખર્ચ આવી જાય. ડો. રાજેંદ્રપ્રસાદ, શ્રી શંકરરાવ દેવ અને ડો. પટ્ટાભી સીતારામૈયાએ આપેલ ચુકાદા મુજબ રાજ્યની સરેરાશ વાર્ષિક આવકના પહેલાં લાખ રૂપિયા ઉપર ૧૫%, બીજા ચાર લાખ ઉપર ૧૦%, અને પાંચ લાખથી વધુ આવક ઉપર ૭.૫% ગણવામાં આવે. વધુ માં વધુ રકમ મર્યાદા દસ લાખ રાખવામાં આવી છે. દસ લાખ કરતા વધુ રકમ અમુક જ રાજ્યોના કિસ્સામાં નક્કી કરવામાં આવેલ છે. અને આ રકમ રાજવીઓનાઅ જીવનકાળ દરમિયાન જ આપવાની છે. સાલિયાણાંની જવાબદારી વાર્ષિક ૪.૫ કરોડ રૂપિયા થાય છે. અમુક રાજવીઓને તેમનાં જીવનકાળ દરમિયાન આપવાની રકમ પાછળથી નક્કી કરવામાં આવશે ત્યારે આ રકમ વાર્ષિક ૪.૫ કરોડથી ઓછો જ થશે.

    બંધારણસભામાં એક બહુ ચર્ચિત મુદ્દો ભારતીય સનદી સીવા અધિકારીઓ અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓનો હતો. જેમાં સ્વતંત્ર ભારતમાં આ અધિકારીઓનું સ્થાન શું હોવું જોઈએ તે એક મહત્વનો મુદ્દો હતો. સરદાર મુજબ અમુક અંગ્રેજ નોકરિયાતોને ભારત સરકાર પસંદ કરશે અને હિંદી અધિકારીઓની નોકરીઓ ભારતમાં ચાલુ જ રહેશે. બ્રિટિશ સરકારે એમ માની લીધેલ કે અંગ્રેજ અને હિંદી સનદી અધિકારીઓ સત્તા હસ્તાંતરણના કારણે છુટા થશે અને તેમની માંગણી તેઓને કરાર મુજબ પેંશન વગેરે લાભ આપવા ઉપરાંત બાકી રહેલ વર્ષો માટે વળતર પણ આપવું. વેવેલ સાથેની મુલાકાત દરમ્યાન સરદારે આવા વળતરની વાતનો વિરોધ કરેલ અને તે માઉંટબેટન પછી પણ આ વિવાદ ઊભો જ હતો. દેશ હિંદી સનદી અધિકારીઓનો પણ છે. દેશનું સર્વોચ્ચ વહીવટી માળખું ચાલુ રાખવુ તે તેમની ફરજ છે અને દેશને આ અધિકારીઓની જરૂર છે. તેમ છતાં જે અધિકારીઓ સામે ચાલી છુટા થવા ઇચ્છતા હોય તેમને વળતર આપવાનો સવાલ જ નથી. સરદારે એ પણ સ્પષ્ટતા કરી કે બ્રિટિશ સરકારે જે શરતોએ તેઓને નોકરીએ રાખ્યા તે તમામ શરતો ભારત સરકાર સ્વીકારશે અને શરતો મુજબ તેમના તમામ લાભ અને હક્ક ચાલુ રહેશે. જે સનદી અધિકારીઓ છુટા થવા ઇચ્છતા હોય તેઓને ભારત સરકાર નહી પરંતુ બ્રિટિશ સરકાર વળતર આપે એમ સમાધાન પણ થયુ. બંધારાણમાં કોઈ પણ ખિતાબ ન આપવો તેવી સભ્યોએ માંગ કરી અને સરદાર પટેલ પણ તે માંગણીને ટેકો આપ્યો. તેમના મુજબ ખિતાબોનો ઉપયોગ જાહેર જીવનને દુષિત કરવા માટે જ થાય છે. આ અંગેની કલમ નિષેધાત્મક રીતે મૂળભૂત અધિકારોના ખંડમાં જ સમાવેશ થાય તે જ ઉચિત છે. જે લોકો ને અંગ્રેજોએ ખિતાબ આપેલા છે તે બાબતે સરદાર પટેલે કહ્યુ કે બ્રિટિશ સરકારોના આપેલ ખિતાબોનું મહત્વ આઝાદી પછી રહ્યું નથી આથી થોડા લોકો પાસે ખિતાબો રહી ગયા હોય તો મૂઆ એ ખિતાબો જોડે બાંધી ને છોને લઈ જતા. હકીકતમાં ખિતાબો ન અપવાની કલમનો આશય તો ભવિષ્યમાં કોઈ સરકાર પોતાને જ વફાદાર એવી નાગરિકોની જમાત ઊભી કરી શકે તે રિવાજને ઊગતી ડામવાનો છે.

સંદર્ભ : સરદાર વલ્લભભાઈ પટેલ – યશવંત દોશી.

સંબંધિત ભાગ પહેલો - Constitutional Assembly and Sardar Patel - બંધારણ સભા અને સરદાર પટેલ




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

Constitutional Assembly and Sardar Patel - બંધારણ સભા અને સરદાર પટેલ

Constitutional Assembly and Sardar Patel 

બંધારણ સભા અને સરદાર પટેલ


બંધારણ એટલે દેશના પાયાનો એક મહત્વનો દસ્તાવેજ. કાયદાઓ બંધારણમાં દર્શાવેલ જોગવાઈઓ અને તેને સુસંગત રહી ઘડવામાં આવે છે. બંધારણ મુજબ જ દેશનું અને રાજ્યોનું શાસન ચાલે છે. ભારતીય બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધારણ મહ્ત્વ ધરાવે છે.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, આથી જ ૨૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો. બંધારણ સભાનો ઉદ્ભવ કેબિનેટ મિશનના ૧૬ મે ૧૯૪૬ના નિવેદનમાંથી થયો હતો. ૧૯૨૮માં મોતીલાલ નહેરૂ કમિટીએ દેશના ભાવિ બંધારણનો એક મુસદ્દો ઘડી આપ્યો હતો. પરંતુ બંધારણનું માળખાનો મુખ્ય આધાર ૧૯૩૫નો ભારત શાસન ધારો હતો. બંધારણના ઘડતર સમયે દેશભરમાં જે બનાવો બની રહ્યા હતા તેની અસર પણ બંધારણના ઘડતર દરમ્યાન પડી રહી હતી. બંધારણના કામના રાજકીય આખરી નિર્ણયકર્તાઓ નહેરૂ અને સરદાર હતા. બંધારણ માટે ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવામાં આવી તેમાં પ્રમુખપદ ડો. ભીમરાવ આંબેડકર શોભાવતા હતા અને સભ્યોમાં કૃષ્ણસ્વામી અય્યર અને કનૈયાલાલ મુનશી હતા. આ કમિટી મુસદાઓ તૈયાર કરતી પરંતુ કલમોમાં શું રાખવુ અને શુ ન રાખવુ તેનો અંતિમ રાજકીય નિર્ણય અગાઉ જણાવ્યા મુજબ નહેરૂ અને સરદારના હાથમાં હતો. બંધારણ સભાઓની ચુંટણીઓ પ્રાંતિક ધારાસભાઓ દ્વારા જુલાઈ-ઓગષ્ટ ૧૯૪૬ દરમ્યાન થયેલ હતી. કુલ ૨૯૬ બેઠકોમાંથી કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી, ચુંટાયેલા બધા જ સભ્યો કોંગ્રેસીઓ નહોતા તેમાંથી કોંગ્રેસે ૩૦ જેટલા સભ્યો બિનકોંગ્રેસી ઊભા કર્યા હતા. તેના મુખ્ય બે કારણ હતા. મુસ્લિમોને અલગ બેઠકો મળેલી હતી તથા હરિજનો માટે પણ અનામત બેઠકો રાખેલ હતી પરંતુ નાની લઘુમતીઓને પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ પોતાની ઉમેદવાર યાદીમાં તેમનો સમાવેશ કરે તો જ શક્ય બને તેમ હતુ આથી ૬ હિંદી ખ્રિસ્તિઓ, ૩ એંગ્લો ઈંડિયનો, ૩ પારસી અને ૪ આદિવાસીઓના પ્રતિનિધિઓ પણ ચૂંટાઈ આવ્યા હતા.

બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે મળી અને પ્રારંભિક અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિંહાએ સ્થાન ગ્રહણ કર્યુ અને ત્યારબાદ ૧૧ ડિસેમ્બર ૧૯૪૬ની બેઠકમાં કૃપલાણીએ બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ડો. રાજેંદ્રપ્રસાદનું નામ સુચવ્યું. ૧૩ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે બંધારણના ધ્યેય અને હેતુંઓનો ઠરાવ જવાહરલાલ નહેરૂએ રજુ કર્યો. બંધારણસભામાં દેશના નાગરિક્ત્વનો પ્રશ્ન વિશે ચર્ચાએ જોર પકડ્યું. ભારતનો નાગરિક કોણ? ભારતની નાગરિકતા કોને મળે? વિદેશી મા-બાપનું ભારતમાં જન્મેલું બાળક ભારતની નાગરિકતાનું અધિકારી ગણાય? દુનિયાના ઘણા દેશો આવો અધિકાર આપે છે આથી આપણે પણ આવો અધિકાર આપવો જોઈએ એવું સરદારનું મંતવ્ય હતુ. સુધરેલા દેશોની હરોળમાં આપણે રહેવું જોઈએ તેવુ દ્રઢ પણે સરદાર માનતા. કેટલાકે આનો વિરોધ એવા ડર સાથે કર્યો હતો કે ભારતનું નાગરિક્ત્વ અપાવવા લોકો પ્રસુતિ કરાવવા ભારત આવશે. આ શંકાનું નિવારણ કાજે સરદારે કહ્યું કે પોતાના બાળકને ભારતનું નાગરિક્ત્વ આપોઆપ મળી જાય એવો ખ્યાલ રાખીને કેટલાય માબાપ અહી પ્રસુતિ માટે આવી પડશે? આટલી નજીવી સંખ્યાના ભયે આપણે બંધારણમાં જાતિવાદની ભાવનાને ઘર ન કરવા દઈ શકીએ. એક સીધા અર્થમાં આપણા દેશમાં થોડા થોડા પરદેશીઓ આવીને વસતા રહેવા જોઈએ. આથી અન્ય દેશો સાથે ભારતની મિત્રતાને અવકાશ મળશે.

બીજો એક બહુ ચર્ચિત મુદ્દો મિલ્કત હક વિશેનો હતો. મૂળભૂત અધિકારોમાં મિલ્કતોનો અધિકાર પણ મુકવો કે નહી? રાજ્ય કોઈની મિલ્કત જાહેર હેતુ માટે લઈ લે તો તેનું વળતર આપવાની રાજ્યની ફરજ પણ બંધારણમાં સામેલ કરવી કે નહી? બંધારણીય સલાહકાર બી.એન. રાવે ઘણી મુશ્કેલીઓ જણાવી. અને સરદાર દેશની નાણાકીય સાખની નજરથી વિચારતા હતા, તેમના મનમાં દેશના વિકાસ માટે બહારથી કેવી રીતે ભંડોળ મેળવી શકાય તે વિચારો રમતા હતા. ૧૯૪૯માં ગોવિંદવલ્લભ પંતે આ બાબતને શિથિલ બનાવવા માટે રજુઆત કરી, તે સમયે સરદાર બિમાર હતા તેમણે પંતને એક પત્ર લખ્યો પત્ર વાંચીને પંત પસ્તાયા અને તરત સરદાર ને મળવા પહોચી ગયા. અને સરદારે પંતને સમજાવ્યું કે મિલ્કત અધિકારને નબળો કર્યા વગર પણ તેમનો હેતુ સિધ્ધ કરી શકાય છે અને જરૂરી સુચનો કર્યા અને સરદારે સૂચવેલી કલમોનો સ્વીકાર થયો. લઘુમતીઓ માટેની કમિટીમાં સરદારે ૧૯૦૯ના મોર્લે-મિંટો સુધારાથી મુસ્લિમો માટે અલગ મતદાર મંડળોની જોગવાઈ થયેલ તેનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. વિરોધનું કારણ હતુ કે આ વ્યવસ્થાથી મુસ્લિમો અલગતાથી ભાવનાથી પ્રેરાશે તેવો ભય હતો અને તે ભય સાચો ઠર્યો. અલગ મતદાર મંડળો અંતે પાકિસ્તાનની માંગણી કરતા થયા હતા. આથી જ આઝાદી પછી ભારતના બંધારણમાં અલગ મતદાર મંડળો હોવા જ ન જોઈએ, તેમ છતાં આ બાબતે માંગણીઓ થઈ પરંતુ સરદારે આવી દરેક માંગણીઓનો વિરોધ કયો અને કહ્યું આજે કોમી મતદાર મંડળોને કારણે જ દેશને અલગ ભાગલાઓમાં વહેચી નાખવા માટે સંમત થવુ પડ્યું. હવે શેષ ભારત (મૂળ અખંડ ભારતના ૮૦%) એક અભિન્ન રાષ્ટ્ર બની ને રહેશે. સરદારને તો અનામત બેઠકો પણ પસંદ નહોતી પરંતુ કાંઈક બાંધછોડ કરી તેમણે સ્વીકારી લીધી. ૩૦-૧૨-૧૯૪૮ની બેઠકમાં કેટલાક સભ્યોએ એક ઠરાવ નોટિસ આપી જેમાં માંગણી હતી કે તમામ લઘુમતીઓની અનામત બેઠકો રદ કરવી, આ પ્રસ્તાવ સરદારને તો ગમતો હતો પરંતુ તેઓ ઉતાવળ કરવા માંગતા નહોતા. તેમના મતે આવો પ્રસ્તાવ લઘુમતીઓ તરફથી જ આવે અને તેમાં તેમની સંપૂર્ણ સંમતિ સાથે આવે.

સલાહકાર સમિતિએ સરદારની અધ્યક્ષતામાં એક પેટા-સમિતિ નીમી. જેમાં કનૈયાલાલ મુનશી, ડો. આંબેડકર, નેહરૂ, ડો. રાજેંદ્રપ્રસાદ વગેરે સભ્યો હતા. સરદારે પોતાના ભાષણમાં કહ્યુ કે “જ્યારે મને પહેલી વાર લઘુમતીઓ અંગેની સલાહકાર સમિતિનો અધ્યક્ષ નીમવામાં આવ્યો ત્યારે હું ખરેખર થરથરતો હતો અને એ કામ મે ભારે હૈયે સ્વીકાર્યુ હતુ. કારણ કે છેલ્લાં કેટલાય વર્ષોના વિદેશી શાસનના ઈતિહાસને લીધે આ કામ અતિશય મુશ્કેલ છે. આ જવાબદારી મારા શિરે એવા સમયે આવે જ્યારે દેશ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થતો હતો સાથે સાથે તમામ વર્ગોના લોકોનાં મન શંકાઓથી ભરેલા હતા. જ્યારે સત્તાપલટો થયો ત્યારબાદ પરિસ્થિતિમાં પરિવર્તન શરૂ થયું અને તેથી મને પ્રોત્સાહન મળ્યું. અને પરસ્પર વિશ્વાસ અને શ્રધ્ધાનો ઉત્તરોત્તર વધતી લાગણીનો અનુભવ થયો.”

લઘુમતીઓ વિશેના ઠરાવ બાબતે સરદારે સ્પષ્ટતાઅ કરતા કહ્યું કે “અગાઉના ઠરાવમાં અનામત બેઠકો થકી જે રાજકીય સલામાતીઓ આપવામાં આવી હતી તે લઘુમતી કોમોની સંમતિ સાથે કે સર્વાનુમતે બંધારણ સભામાં રજૂ થયેલ. અલગ પ્રતિનિધિત્વ દાખલ કરવામાં આવ્યુ તે તો બ્રિટિશ સરકારએ કરેલ કઠપુતળીનો ખેલ જેવો હતો જેમાં પ્રજાની સંમતિ નહોતી. અને જેનું ફળ આજે ભાગલા સ્વરૂપે ભોગવી રહ્યાં છે. હું આ ગૃહની અને તમામ લઘુમતીઓની સંમતિ માંગુ છું. અને આ કાર્ય માટે ગૌરવ અને સન્માન મળ્યું છે. આજની કામગીરી ભવિષ્યની પેઢી સુવર્ણાક્ષરે કોતરશે. મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખો માટેની અનામત બેઠકો દૂર કરવાનો નિર્ણય હાથવેંતમાં લાગતા જ તેમણે ફરી એકવાર જણાવ્યું કે અલગ મતદાર મંડળો અને અનામત બેઠકો ખુદ લઘુમતીઓને નુકસાનકર્તા છે. ધારો કે આપણે આજે અનામત બેઠકો રાખવાનું સ્વીકરી લઈએ તો હું મારી જાતને મુસ્લિમ કોમ માટે મોટામાં મોટો દુશ્મન માનુ. કોમી ધોરણે અલગ મતદાર મંડળો ધરાવો તો તમે શું ક્યારેય પ્રાંતોમાં કે કેંદ્રમાં કોઈ પણ પ્રધાનમંડળમાં સ્થાન પામશો? મુસ્લિમોના ગરીબ સામાન્ય જનસમુદાયને હું નુક્સાન કરવા નથી માંગતો. એમણે ઘણૂં સહન કર્યુ છે. અલગ રાજ્ય અલગ વતન મેળવ્યાનો દાવો કે તે માટેનો યશ ગમે તેવા હોય, તમને જે મળ્યું તે માટે ઈશ્વર તમારૂ ભલું કરે, પણ ગરીબ મુસ્લિમોએ જે સહન કર્યું છે તે ભૂલશો નહીં. એમને શાંતિથી એમની સખત મહેનતના ફળ પામવા દો.

( ક્રમશ: )

સંદર્ભ : સરદાર વલ્લભભાઈ પટેલ – યશવંત દોશી.




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,

The Sind Ministry : My Cabinet Will - Today That Day - 06-02-1939

The Sind Ministry : My Cabinet Will

Follow Congress Program – Allah Baksh

Tribune – 6th February 1939

It is reliably understood that Mr. Bandeh Ali Khan, a former Minister in the Hidayatullah Cabinet, has been selected by Khan Bahadur Allah Baksh, the present Premier of Sind, in furtherance of his decision to enlarge the Cabinet.

The Premier of Sind, who arrived in Bombay today by plane had a long interview with Sardar Vallabhbhai Patel, Chairman of the Congress Parliamentary Sub-Committee (other members were Rajendra Prasad and Maulana Abul Kalam Azad) and discussions, it is understood, centered round questions relating to the policy and program of the Ministry.

One more Minister, it is learnt, will be selected soon after the Premier’s return to Karachi from among the Hindu party. Thus, the Sind Cabinet will have a strength of five. The rumour that Sir Ghulam Hussain Hidayatullah might also be included in the extended Cabinet is discounted.

In an interview Khan Bahadur Allah Baksh said that the purpose of adding two more Ministers to his Cabinet was to facilitate the work of the Ministry which, with only three members at present, was finding it difficult to cope with the work. He added that his Cabinet would follow the Congress program and the various measures to be undertaken for the uplift of the masses would be on the lines of the Congress Provinces.

The question of introducing prohibition in Sind was engaging the serious attention of the Cabinet and the report of a prohibition committee appointed sometime back to go into the question was now under consideration. Financially Sind was not an independent province in the sense that other provinces are, but if the Cabinet found additional sources of revenue to replenish the loss due to prohibition, they would go full steam ahead. For the present the Cabinet had a proposal for placing restrictions on the sale of intoxicant drugs. It was proposed to place a premium on the use of intoxicant drugs by persons below the age of 19 from this year. The age would be raised to 20 in 1940, to 21 in 1941 and so on thus eradicating the drug evil by stages.

One of the main items of his ministry, he added, was in the field of cottage industries. The Government has already opened two emporiums where village industries products were exhibited and popularized. Legislative measures for debt conciliation and for relieving rural indebtedness, on the lines of those undertaken in the Congress provinces were also receiving the attention of the Sind Ministry. A special officer had been appointed to go into the question of tenancy legislation and submit a report to the Government.

Referring to education Khan Bahadur Allah Bakhsh said that the Ministry was examining the Wardha scheme of Education and final decisions would be arrived at shortly.

The question of the assessment of the barrage lands had been settled but there were likely to be some changes when the final orders are to be passed.

 

Ref : Towards Freedom 1939

 

Note :

Wardha Scheme : An educational conference held at Wardha in October 1937 and decided to provide free and compulsory education for seven years on a nation-wide scale.

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar balabh patel, sar patel, sardar s, sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,

PATEL - ORGANIZER OF FREEDOM - 15-12-2020

PATEL - ORGANIZER OF FREEDOM - 15-12-2020

આજે ૧૫-૧૨-૨૦૨૦ સરદાર પટેલ નિર્વાણ દિવસ, તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ સરદાર પટેલે આ દુનિયાથી વિદાય લીધી. આઝાદી માટે ભારતે શૂરવીર સેનાની ગુમાવ્યો છે. દિલ્હી નાગરિકોની સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા મૌલાના અબુલ કલામ આઝાદની અધ્યક્ષતામાં રામલીલા ગ્રાઉન્ડમાં આજે એક વિશાળ જાહેર સભામાં સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં આચાર્ય જે. બી. કૃપલાની, શ્રી જગજીવન રામ, શ્રી એન. વી. ગાડગીલ, શ્રી મોહનલાલ ગૌતમ, સરદાર શર્દુલ સિંગ, કવિશ્રી શ્રી રામ, શ્રી દેશબંધુ ગુપ્તા, ડો. યુધવિર સિંગ, અને શ્રી મીર અહેમદ હતા.

દિલ્હીમાં સરદાર પટેલના સૌથી વરિષ્ઠ સાથી અને સાથીદાર મૌલાના આઝાદના ભાષણથી ભેગા થયેલા લોકો સરદાર પટેલ દ્વારા સ્વતંત્રતાની લડતમાં અજોડ હિંમત, દ્રઢ નિર્ધાર અને લોખંડી ઇરાદાઓ દર્શાવશે તેવી કથાઓ સાથે સંકળાયેલા હતા. ૯ નવેમ્બરના રોજ સ્વામી દયાનંદની પુણ્યતિથિની ઉજવણીમાં સ્થાનિક આર્યસમાજ દ્વારા આયોજીત સભામાં સરદાર પટેલે આજ મેદાનમાં કરેલા છેલ્લા જાહેર ભાષણની ઘણાને યાદ આવી હશે.

દિલ્હી રાજ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા એક ઠરાવમાં આયોજિત બેઠકમાં કહેવામાં આવ્યું છે કે સરદાર પટેલના મૃત્યુમાં રાષ્ટ્રએ સ્વતંત્રતા માટે પોતાનો એક શૂરવીર સેના ગુમાવ્યો હતો.

"લડવૈયા અને સેનાપતિની તેમની પરંપરાઓ પ્રત્યે સાચું." આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, "સરદાર પટેલ મરણ અને મહિમાથી મરી ગયા. તેમ છતાં સરદાર હવે નથી, તેમ છતાં તેમનું નામ આપણા રાષ્ટ્રીય ઇતિહાસની ચોખ્ખી નોંધણીમાં સમેટશે અને વર્તમાન અને આવનારી પેઢી હંમેશાં તેમને યાદ રાખશે, જેમના હાથની ભૂમિકા ભજવી હતી. મુક્ત ભારતના બંધારણને આકાર આપવામાં સૌથી મુખ્ય ભૂમિકા. "

ઉર્દુમાં બોલતા મૌલાના આઝાદે કહ્યું: "આશરે ૩૦ કે ૩૫ વર્ષ પહેલા કેટલાક લોકોએ તેમના જીવનની શરૂઆત કરી હતી. તેમના જીવનની વાર્તા ભારતની ક્રાંતિની વાર્તા છે. આવી ઘણી વાર્તાઓ સમાપ્ત થઈ ગઈ છે અને અન્ય ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. સરદાર પટેલોનું જીવન શૌર્ય અને બહાદુરીની ગૌરવપૂર્ણ કથા હતી તે વાર્તા આજે સવારે ૯.૩૭ વાગ્યે સમાપ્ત થઈ ગઈ છે, તે હવે અમારી સાથે નથી, જોકે તેઓ આ દેશના અસંખ્ય લોકોના દિલ અને દિમાગમાં ખૂબ જ રહેશે.તેની વાર્તા તેમની જીવન એક અમર વાર્તા છે. તે વર્તમાન પેઢીના લોકો અને આવનારી પેઢીઓને હંમેશા યાદ રહેશે. તે આપણા દેશવાસીઓને કાયમ માટે પ્રેરણારૂપ રહેશે."

આગળ ભાષણ ચાલુ રાખીને મૌલાના આઝાદે કહ્યું: " ગાંધીજી લોકોને આકાર આપવા માટે એક મહાન પ્રતિભાશાળી હતા. તેમની મહાનતાએ તેમને જ્યાં પણ ત્યાંની પ્રતિભા શોધવામાં સક્ષમ બનાવ્યા. સરદાર પટેલ તે લોકોમાંથી એક હતા જેમણે ભારતની સ્વતંત્રતા સંગ્રામના પ્રારંભિક તબક્કામાં તેમને શોધ્યા હતા. હું ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના બોમ્બે સત્રમાં ૩૦ વર્ષ પહેલાં સરદાર પટેલને ચાર વર્ષ કેદ કર્યા બાદ મળ્યા હતા, આ સમયગાળા દરમિયાન તે મારા માટે લોહીના ભાઈ જેવો હતો. આપણે બધા એક જ બોટમાં સવાર હતા. અમે એક સભ્યોના સભ્યો જેવા હતા કુટુંબ. અમે એકબીજાના દુsખ અને આનંદ વહેંચી દીધા છે. 

આવા અનેક મહાનુભાવોએ પોતાની શ્રાધાંજલી આપેલ પરંતુ તા. ૧૫-૧૨-૧૯૫૦ના રોજ વડાપ્રધાને સાંસદમાં જે કહ્યું તે સમજવા જેવું છે.

પાર્લામેંટ પ્રોસીડીંગ તા. ૧૫-૧૨-૧૯૫૦ સમય સવારે ૧૦ વાગ્યે

સવારે ૧૦.૪૫

શ્રી નાયબ સ્પીકર (અનંથાસ્યન્મ આયંગર) : આદરણીય પ્રધાનમંત્રીને સરદાર પટેલના નિધનના સમાચર અંગે બોલવા માટે આવકારે છે.

વડાપ્રધાન શ્રી (જવાહરલાલ નહેરુ) : મારે તમને અભિવ્યક્ત કરવું છે. સાહેબ અને હાઉસને શોકપૂર્ણ સમાચાર છે. એક કલાક પહેલા, આજે સવારે ૯.૩૭ વાગ્યે. નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલનું બોમ્બે શહેરમાં નિધન થયું છે. ત્રણ દિવસ પહેલાં આપણામાંના ઘણા લોકોએ તેમને વિલિંગ્ડન એરફિલ્ડ પર જોયા હતા અને અમે આશા રાખી હતી કે બોમ્બેમાં તેમના રોકાવાના કારણે તેમનું સ્વાસ્થ સુધરી શકશે, તેમના સ્વાસ્થ પર અસર સખત મહેનત અને સતત ચિંતાઓના કારણે ખૂબ જ કપરી થઈ ગઈ હતી. એક કે બે દિવસ સુધી તે સુધરે તેવું લાગતું હતું, પરંતુ આજે વહેલી સવારે તેમની તબિયત ફરી બગડવા લાગી અને તેમની જીંદગીની વાર્તા પૂરી થઈ હતી.

તેમની એક મહાન વાર્તા છે, કેમ કે આપણે બધા જાણીએ છીએ, અને આખો દેશ જાણે છે, અને ઇતિહાસ તેને ઘણા પાનામાં નોંધાયું છે અને લોકો તેમને નવા ભારતના રચયિતા કહેશે અને તેમના વિશે ઘણી વાતો કહેશે. પરંતુ કદાચ અહીંના ઘણા લોકો માટે તે આઝાદીની લડતમાં આપણા સૈન્યના મહાન કેપ્ટન તરીકે યાદ આવશે અને જેમણે આપણને મુશ્કેલીઓ સમયે તેમજ વિજયની ક્ષણોમાં મિત્ર અને સાથીદાર તરીકે સલાહ આપી હતી. જેના પર કોઈ અવિરતપણે આધાર રાખે છે, એક મજબુત આધાર સ્તંભ જેમ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હતા ત્યારે ડૂબતા હૃદયને જીવંત બનાવ્યો. આપણે તેને એક મિત્ર અને એક સાથીદાર અને બધા ઉપરના સાથી તરીકે યાદ કરીશું, અને હું ઘણા વર્ષોથી તેમની સાથે અહીં આ બેન્ચ પર બેઠો છું, અને હવે હું જ્યારે આ ખાલી બેંચ પર નજર કરું છું ત્યારે ચોક્કસ ખાલીપણું મારા પર હાવી થઈ જાય છે.

હું આ પ્રસંગે થોડું વધારે કહી શકું છું. મારા સાથીદાર શ્રી.રાજગોપાલાચારી અને હું અમારી અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ તરત જ જઇ રહ્યા છીએ. હું સમજું છું કે રાષ્ટ્રપતિએ પણ તુરંત બોમ્બે જાવનું નક્કી કર્યું છે, અને અધ્યક્ષ સર આજે વહેલી સવારે ગયા હતા. મને કોઈ શંકા નથી કે મારા ઘણા સાથીદારો અને આ ગૃહના માનનીય સભ્યો આ અંતિમ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે આ પ્રસંગે બોમ્બે જવું ગમશે, પણ મને લાગે છે કે તેઓ ભવ્ય કાર્યકર હતા કે તેઓ અમને અમારું કામ છોડવાનું ગમશે નહીં. તેથી મારી પાસે છે,સરદાર પટેલના સાથીદારો અને સાથીદારોમાં સૌથી વૃદ્ધ અહીંના બધામાં શ્રી રાજગોપાલાચારી સિવાય મારા સાથીદારોને અહીં રોકાવાનું કહ્યું. અને તે સાચું છે કે તેમણે જવું જોઈએ અને તે સાચું છે કે તેના અન્ય જૂના સાથીદાર રાષ્ટ્રપતિએ પણ જવું જોઈએ. બાકીના સમયમાં, દેશના કામ માટે અહીં અને બીજે ક્યાંક કામ કરવાનું અમારું છે કે ક્યારેય અટકતું નથી. અને તેથી આ દુ:ખ કે જે આપણી ઉપર આવી ગયું છે તે છતાં, આપણે પોતાને કામ ચાલુ રાખવા માટે મજબુત બનવું પડશે જેમ મહાન માણસ, મહાન મિત્ર અને સહકાર્યકર જેમનું નિધન થયું છે તે આવી ભવ્ય ભૂમિકા ભજવી.

શ્રી નાયબ સ્પીકર: ગુજરાતના સિંહ અને ભારતના સરદારનું નિધન થયું છે. તેમના અવસાનમાં ભારતે તેના એક રાષ્ટ્રીય નાયકને ભારતનો સૌથી મોટો પુત્ર ગુમાવ્યો છે. તે મહાત્માજીનો જમણો હાથ હતો. સરદારનું બિરુદ જે તેમને મળ્યું તે કોઈ પણ રાજા દ્વારા આપવામાં આવ્યું ન હતું. પરંતુ તે ભારતની સમગ્ર વસ્તી દ્વારા હાર્દિક માન્યતાનું પ્રતીક હતું. તેમની નિ:શંક હિંમત અને અવિચારી બલિદાન બધા માટે જાણીતા છે. યુદ્ધના મેદાનમાં સૈનિકની જેમ તેનું મૃત્યુ થયું. છેલ્લા દિવસ સુધી, તે તેના સ્વાસ્થ્યના ભાવે પણ, અનિયમિત રીતે સેવા આપી રહ્યો હતો. તેમણે આ દેશની આઝાદી જીતવા અને આ દેશના એકીકરણ અને એકીકરણના હેતુસર આઝાદી પ્રાપ્ત કર્યા પછી પણ આ દેશમાં એક ચમત્કાર કર્યો. તેણે ખરેખર એક ચમત્કાર કર્યો. એક ક્રાંતિ લોહી વગરની ક્રાંતિ જે વિશ્વના ઇતિહાસમાં અજાણી છે તે તેમના દ્વારા લાવવામાં આવી છે. તેમના દ્વારા પાંચસો ને પાંસઠ વિચિત્ર રાજ્યો અને મધ્યયુગીન શાસનને આખરે ભારતમાં વિલિન કરવામાં આવ્યું છે. ભારતને તેમના પ્રત્યે કૃતજ્ઞતા ઋણ સદાય રહેશે. તેના નામની આપણને બધા વહાલ કરશે અને વંશ સુધી સોંપવામાં આવશે. તેમનું જીવન આપણા બધા માટે અને ભાવિ પેઢી માટે પણ એક ચમકતો પ્રકાશ હશે. મને ખાતરી છે કે ભલે તેમણે પોતાનો આત્મા  છોડી દીધો છે, પરંતુ તેમ છતાં તેની ભાવના આપણી સાથે રહેશે અને સદા અને આપણને માર્ગદર્શન આપશે. તેના આત્માને શાંતિ મળે. તેમની યાદમાં હું આજે આ ગૃહ મુલતવી રાખું છું અને આવતી કાલે ગૃહનું બેઠક નહીં મળે. અમે આદર માટે બે મિનિટ મૌનમાં ઉભા રહીશું.

અમે સોમવારે મળીશું.

ત્યારબાદ ગૃહ 18 મી ડિસેમ્બર, 1950 ના સોમવારે ક્લોકના અગિયાર સુધી સ્થગિત થયું.

તા. ૧૫-૧૨-૧૯૫૦ સમય સવારે ૧૦ વાગ્યે આ પાર્લામેંટ પ્રોસીડીંગ એ બધી જ વાતોને રદિયો આપે છે કે સરદાર પટેલની અંતિમવિધી સમયે ડો. રાજેંદ્રપ્રસાદ - પ્રથમ રાષ્ટ્રપતિને હાજર રહેવા માટે રોકવામાં આવ્યા હતા.


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Today That Day - 05-12-1949 Resolution on Hindi

Today That Day - 05-12-1949 Resolution on Hindi

BOMBAY CHRONICLE - 05-12-1949



Implement The Assembly's Resolution on Hindi.

No Language fights, Says Sardar

Sardar Patel Deputy Prime Minister in a message to the Gujarati Hindusthan Worker's Praja Sangh today, said that the country must implement the Constituent Assembly resolution regarding the National Language of India.

Sardar Patel said : "The question of national language has been decided by our Constituent Assembly. Now it is the duty of all to implement that resolution. There should be no fight and different organisations for languages should not be run."

Dr. Rajendra Prasad President of the Constituent Assembly, in a message to the Sangh also appealed that the people should honour the resolution.

Mr. Morarji Desai, Home Minister of Bombay who presided over the session, pleaded that it was not proper now to change the decision already taken by the Constituent Assembly. The resolution was now binding on us all.

He, however, expressed the feeling that so long as English occupied a superior position the natinoal language would not thrive. "I am not satisfied by the decision of the Constituent Assembly to keep English language for fifteen years." he said.

The Sangh passed four resolutions including one suggesting that Urdu script should be made a voluntary subject for examinations.

REMARK : THIS RESOLUTION WAS NOT IMPLEMENTED 

Sardar Patel

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Lord Mountbatten and Rajendra Prasad - 15-08-1947

Lord Mountbatten and Rajendra Prasad - 15-08-1947

Lord Mountbatten

Letter to Dr. Rajendra Prasad from Lord Mountbatten – 14-08-1947

 

Dear Dr. Rajendra Prasad,

 

I cannot leave my active participation in Cabinet work without writing a line to express my sincere appreciation of the loyal support you have given me as a Member of the Interim Government during my short period of Viceroyalty. No one could pretend that the Coalition Ministry was an easy partnership, particularly with partition looming so large in the background; but you and your colleagues made my task easy and thus proved yourselves true statesmen of whom your country can well be proud.

I shall look forward to the honour of being received by you as President of the Constituent Assembly tomorrow.

With this letter I am sending you a small informal photograph of myself in the hope that you will accept it as a souvenir of the historic time that we were colleagues together in the Cabinet.

All best wishes to you and the Dominion of India.

 

Yours Sincerely,

Mountbatten of Burma

 

Letter to Lord Mountbatten from Rajendra Prasad – 15-08-1947

 

Dear Lord Mountbatten,

Please accept my sincere thanks for the very kind and generous letter appreciating the work of the Interim Cabinet. I need hardly assure you that I have felt it a proud privilege to be associated with you, and although the position undergoes a change today, I am looking forward to serve the country under your guidance. We need sympathy and support and your great experience of men and affairs and especially your sympathetic understanding of our problems will be invaluable to us.

Let me also offer my grateful appreciation of the photograph which you have sent me and the kindly feeling behind the present. I will treasure it as a souvenir of our happy association in a most momentous period of our history.

 

Yours sincerely

Rajendra Prasad

President

 



Ref : CORRESPONDENCE AND SELECT DOCUMENTS - Dr. Rajendra Prasad
photo courtesy : photo division of india




sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

રાષ્ટ્રપતિ બનવા સૂચન કરાતો બસંત કુમાર દાસનો પત્ર - What was Sardar Patel's reply to Basant Kumar Das's letter

રાષ્ટ્રપતિ બનવા સૂચન કરતો બસંત કુમાર દાસના પત્રનો વળતો જવાબ સરદાર પટેલે શું આપ્યો?

Basanta Kumar Das (Member of Parliament - 1952)

Basanta Kumar Das (Member of Parliament - 1952) - Son of late Shri Indra Narayan Das


ભારતના રાષ્ટ્રપતિ પદ માટે શ્રી બસંત કુમાર દાસના સુચન કરતો પત્ર સરદાર સાહેબને મળ્યો ત્યારે તેમણે જે વળતો જવાબ આપ્યો તે સાચે જ સમજવા જેવો અને આઝાદીના સમયના રાષ્ટ્રપુરુષોને પરિપક્વતા અને એક બીજા પ્રત્યેની લાગણી દર્શાવે છે. 

આ પત્રમાં સરદાર પટેલે ૨૭-૧૨-૧૯૪૯ના રોજ પત્ર દ્વારા જણાવ્યુંં કે  : 

તમારો પત્ર મળ્યો (આ પત્ર શોધવાની ખુબ પ્રયત્ન કર્યો પરંતુ મળ્યો નથી) તમે જે ભાવનાઓ વ્યકત કરી તે મારા અંતરઆત્માને સ્પર્શી છે. 

ભારતીય પ્રતિનિધિના પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું સન્માન મારા પોતાના કરતા મોટા ગજાના બીજા માટે અનામત રહેવુ જોઈએ.જેમને જે પદ સોંપેલ છે તેમા દેશની સેવા કરવામાં દરેક વ્યકિતએ સંતોષ રાખવો જોઈએ અને જ્યાં તે પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકે.  હું મારી સાથે તદ્દન સંતોષ છું.  

હું આશા રાખું છું કે, આ સંજોગોમાં તમે મને નામાંકિત કરવાનો વિચાર છોડી દેશો.

અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનવા માટે સી. રાજગોપાલાચારી (રાજાજી) અને ડો. રાજેંદ્રપ્રસાદ નામાંકિત થયેલ હતા અને સરદાર સાહેબ જે મોટા ગજાના બીજાની વાત પત્રમાં કરતા હતા તે આ બન્ને રાજપુરુષો માટે જ હતું. આમ સરદાર પટેલે તો પ્રધાનમત્રી પદ જ નહી રાષ્ટ્રપતિ પદની પણ લાલસા રાખી ન હતી અને આ પત્રમાં તેમની વિનમ્ર્તાની સાથે સાથે પોતે જે કાર્ય કરી રહ્યા છે તેનો પુર્ણ સંતોષ પણ છે તેવું પણ સુચન કરી રહ્યા છે. 

આ પત્ર વી. શંકરના સીલેક્ટેડ પત્રો ૧૯૪૫-૧૯૫૦ના ભાગ ૨ માં નોંધ થયેલ છે. 

TODAY THAT DAY : 25 OCTOBER 1946


TODAY THAT DAY : 25 OCTOBER 1946 : 13 Killed, 26 Injured in New Riots In India.

26th October 1946 - Gloucestershire Echo


POLICE OPEN FIRE THREE TIMES IN CALCUTTA


MARTIAL LAW INS. INDIA


Police opened fire three times in Calcutta to-day, where 12 people were killed and 25 injured in disturbances, according to reports from the city. In Bombay police also opened fire after incidents in which one person was killed.


Martial law has been proclaimed in towns in the South Indian State of Travancore following disturbances attributed to "Communist Activities."


Twelve people were killed and 25 injured in incidents in Calcutta and its northern suburb Cossipore, up to 1 pm (local time) to-day. The police opened fire three times.

Police opened fire on an unruly crowd which collected in the centre of Bombay to-day after a collision between two lorries. Two people were wounded one of the whom died, and official communique stated.

Martial law has been proclaimed in Ambalapudha and Shertally in Travancore the South Indian prince-ruled State, following disturbances, it was announced to-day from Bombay.

Travancore State authorities attribute the disturbances to "Communist activities."

Eight stabbing incidents in Central and northern Bombay were also reported this morning.

MINISTER SWORN IN


Four of the five Moslem League members of the Indian Interim Government were sworn in at a cabinet meeting at which Lord Wavell, the Viceroy, presided to-day, New Delhi radio stated.


The Ministers were Liaquat Ali Khan (Finance), Mr. I. Chundrigar (Commerce), Sardar Abdur Rab Rishtar (Communications), and Raja Ghazanfar Ali Khan (Health). 


The league's fifth nominee to the Cabinet Mr. Jogendra Nath Mandal, Scheduled Caste representative from Bengal, took charge of his office by telegram.


After the ceremony the full Cabinet met for half an hour after which Pandit Nehru and Liquat Ali Khan had a brief conference with the Viceroy. 


The four Moslem League members had earlier called on Mr. Jinnah, President of the Moslem League, who wished them "Godspeed on the new road."


New Delhi radio added : "A crowd who had collected outside the Viceroy's palace cheered the MOslem League leaders and demonstrated against the Congress members of the Interim Government"


Congress tricolor flags on the cars of Pandit Jawaharlal Nehru, The Vice-President, Sardar Vallabhai Patel, Dr. Rajendra Prasad and other Congress members were torn of by demonstrators.




Courtesy BRITISH LIBRARY BOARD.

Letter to Vallabhbhai Patel from Honorable Rajendra Prasad - First President of India 07 August 1948

Letter to Vallabhbhai Patel from Honorable Rajendra Prasad - First President of India 07 August 1948

Dr. Rajendra Prasad, Shri R.R. Diwakar and Shri Satyanarian Sinha at the Hon'ble Sardar Vallabhbhai Patel, Deputy Prime Minister of India, Patel & Miss. Maniben Patel

To,
Vallabhbhai Patel
Camp : Pilani
Jaipur State,

7th August 1948

My Dear Vallabhbhai,

Here is a letter received from a gentleman whom I do not know. He, however represents a not inconsiderable opinion in the Orissa States, The people of course, have had never and opportunity of declaring whether they would like to have a separate union of their own or be merged in the Provience of Orissa. The people of Mahratta States got that opportunity and they decided in favour of merger. It is not safe to assume that all such opinion is inspired by the Rulers. Whether there is merger or not, the Rulers of course cease to have any power, but the opinion of the people should not be ignored. At any rate, it should be ascertained.

Yours Sincerely

Rajendra Prasad


Sardar Vallabhbhai Patel
New Delhi


Enclosure : 

(A letter from Jaladhar Deb to Dr. Rajendra Prasad)
Bobbili House, Maharanipeta, Waltair.
Courtesy : Dr. Rajendra Prasad Correspondence & Selected Documents Vol 10 

Honorable Sardar Patel

From the collection of Dr. Ravindra Kumar –Dr. Rajendra Prasad, Sardar Vallabhbhai Patel, Maulana Azad and Khan Abdul Ghaffar Khan eating together in Wardha in 1942

© all rights reserved
SardarPatel.in