Home SACHO GUJARATI byAnonymous -February 11, 2017 0 સાચો ગુજરાતી હો તો શરમ આવે તેવું કામ ન કરજો. નીચી મૂંડીએ ન કરજો. બારણાં બંધ કરી ભરાઈ ન બેસો.થાકી જાઓ ત્યારે ઘડીક ઉભા રહેજો, પણ પાછું ડગલું તો ન જ ભરજો. Facebook Twitter