A Born Campaigner - Sardar Patel - Vallabhbhai Patel
Vallabhbhai Happy over Preparedness of People of Bardoli Taluka for Civil Disobedience
Vallabhbhai Happy over Preparedness of People of Bardoli Taluka for Civil Disobedience
Bombay Chronicle – 22nd November 1921
NO ILL-WILL TOWARDS THE PRINCE
The Collected Works of Sardar Patel
Does Vallabhbhai Patel opposes Gandhiji's move for Postponement of Satyagraha?
Does Vallabhbhai Patel opposes Gandhiji's move for Postponement of Satyagraha?
શુંં સત્યાગ્રહ મુલતવી રાખવા માટે ગાંધીજીની વાતનો વલ્લભભાઇ વિરોધ કરે છે?
Children's Day - Jawaharlal Nehru's Birthday
Children's Day - Jawaharlal Nehru's Birthday
HAPPY BIRTHDAY JAWAHARLAL NEHRU
ગાડગીલ તમારી જવાબદારીઓ હવે વધી જશે, મારી ગેરહાજરીમાં જવાહરલાલ સાથે તમે હંમેશા રહેજો.
તમારી આજની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાનો ખ્યાલ કરતા મને લાગે છે કે તમારે પ્રધાનમંત્રી પદનો સ્વીકાર કરવો જોઈએ!
પ્રધાનમંત્રી તો જવાહર જ રહે. માત્ર મને રાજકાજથી મુક્ત કરો એટલું જ પ્રાર્થુ છું. જો હું આ પદ સ્વીકારુ તો જે લોકો મારી સામે અવળી વાતો ફેલાવી રહ્યા છે તેમની વાતોને પણ નાહકની પુષ્ટિ મળશે.
રાજેંદ્ર બાબુ, સરદાર પટેલ અને નહેરુજી આપણા રાષ્ટ્રીય ઈતિહાસમાં પોત પોતાની જ્ગ્યાએ પોતાનું મહ્ત્વપુર્ણ સ્થાન પર છે. જ્યાં જવાહરલાલને નવયુવકો ને જોશ આપ્યો હતો, નવયુવકોને પ્રેરણા પ્રદાન કરી, પ્રોત્સાહન આપ્યુ, ત્યા ગાંધીજીની એ દરેક પ્રવૃત્તિઓ કે જે દેશની રાજનીતિને એક નવુ સ્વરુપ પ્રદાન કર્યુ. રાજેંદ્રબાબુએ અને સરદાર પટેલે દેશમાં આ પ્રવૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કર્યુ. જવાહરલાલ આદર્શવાદી હતા. જ્યારે સરદાર પટેલ વ્યવહારિક હતા, પટેલ દરેક ચીજને વ્યવહારિકતાની કસોટીથી તોલતા.
અંદરની વાત તો હું નથી જાણતો પરંતુ હું એક વાત અવશ્ય જાણું છુ કે જયાં સુધી કોંગ્રેસ સંગઠનનો સંબંધ છે તો મોટાભાગે સંગઠનના સભ્યો સરદાર પટેલ સાથે સંબંધ રાખતા હતા પરંતુ ગાંધીજી દૂરદર્શી વ્યક્તિ હતા અને તે કાલે દેશમાં શુ થવુ જોઈએ અને દેશને કઈ દિશાઓ પકડવી જોઈએ તે તેઓ ખુબ સારી રીતે જાણતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે જવાહરલાલ યુવકોને વધુ સાંત્વના આપી શકશે, તેમના આદર્શોની પૂર્તિ કરી શકશે અને તેમના વિશ્વાસને દેશમાં ફેલાવવામાં સમર્થન પ્રાપ્ત થઈ શકશે. આ સાથે સાથે તેમના બન્ને વચ્ચેની ઉંમરને પણ ધ્યાનમાં રાખી કદાચ નિર્ણય લીધો હશે કે દેશના ભવિષ્યના નિર્માતા, જેઓ પ્રધાનમંત્રી બનશે, તેઓ પંડિત જવાહરલાલ નહેરુ જ હોવા જોઈએ.એક વાત તો સ્વીકારવી જ રહી કે પંડિત જવાહરલાલ નહેરુએ વિશ્વની કેટલીક જટીલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો અને આ કોઈ સામાન્ય વાત નથી કે આવી સમસ્યાઓ હોવા છતાં ભારતમાં શાંતિ અને વ્યવ્સ્થા કાયમ રાખી અને આંતરાષ્ટ્રીય જગતમાં ભારતની પ્રતિષ્ઠા વધતી રહી.
સરદાર પટેલને શા માટે લાગ્યુ કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે- Swarajya Meaningless - Sardar Patel
સરદાર પટેલને શા માટે લાગ્યુ કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે- Swarajya Meaningless - Sardar Patel
સરદાર પટેલને લાગ્યું કે સ્વરાજની ચળવળ વ્યર્થ છે જો ભારતીયો વિદેશી કપડાઓ પહેરતા રહેશે તો!!
HAPPY BIRTHDAY | Sardar Patel
સરદાર પટેલ વિચાર બોધ કરતા આચાર બોધ પર વધુ ભાર આપતા અને આથી જ ગાંધીજીના વિચારોને અમલમાં લાવવા ગાંધીજીની પ્રેરણા ઝીલનારી ગુજરાત વિદ્યાપીઠ, મજૂર મહાજન સંઘ, વિઠ્ઠલ કન્યા વિદ્યાલય, સ્વરાજ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ઊભી કરી અને તેનું જાહેરમાં સમર્થન પણ કર્યું.
બારડોલી સત્યાગ્રહ વખતે બ્રિટિશ સરકારને, આ આંદોલન રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જેવું લાગતું, બ્રિટિશ હુકમ શાહી માં સરદારને લેનિન તરીકે ઓળખાતા. ૧૯૨૮માં મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલને બરફથી ઢંકાયેલો જ્વાળામુખી કર્યા હતા. એકવાર જિન્હાએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ગાંધીએ શું કર્યું છે? ત્યારે સરદારે આ પ્રશ્નનો વેધક જવાબ આપતા પ્રતિ ઘાતક ઉત્તર આપતા કહ્યું કે ગાંધીજીએ કાંઈ નથી કર્યું ફક્ત જિંન્હાને કુરાન વંચાવી દીધું છે. આવો વેધક જવાબ મળશે તેવી જિન્હાને આશા જ નહોતી.
સરદાર ન હોત તો હિંદુસ્તાન અને પાકિસ્તાન ની સાથે સાથે રાજાસ્તાન પણ આ ભૂમિખંડ પર બની જાત, ૧૯૪૬માં ભોપાલના કટ્ટરપંથી નવાબની આ જ યોજના હતી, તે યોજના પર સરદારે પાણી ફેરવી દીધું હતુ. સરદારના સચિવ વી. શંકરે નોંધ્યું છે કે હૈદરાબાદમાં લશ્કરી કાર્યવાહી માટે અંતિમ ક્ષણો સુધી જવાહરલાલ અને રાજાજી વિરોધી રહ્યા હતા. ત્યારે સરદારે મણીબહેનને કહ્યુ હતું કે આ બે વિધવા ડોશીઓ જેવા છે, જે કાયમ આક્રંદ કર્યા કરે છે કે આ સંજોગોમાં તેમના સદ્દગત પતિ(ગાંધીજીએ) શું કર્યુ હોત?
વી. શંકર કે જેઓ વી. પી. મેનન સાથે સરદારને હિંદુસ્તાનનો નક્શો બદલી નાખવામાં સહાયભુત થયા હતા તેમનું નામ સરદારે પહેલાં સાંભળ્યું પણ નહોતુ. વી. શંકરે નોધ્યું છે કે ગુજરાત પ્રવાસ દરમ્યાન એક વાર મચ્છરો કરડતા હતાં ત્યારે સરદારે હુકમ કરીને પોતાની મચ્છરદાની વી. શંકરના ખાટલે બંધાવી હતી. આવા આપણા ગૃહપ્રધાન અને ઉપ પ્રધાનમંત્રી હતા.
૩૧ ઓક્ટોબર ૧૮૭૫ એ દિવસે ભાઈબીજ ૩૦ ઓક્ટોબર અને ૩૧ ઓક્ટોબર એમ બે દિવસ હતી. એટલે કહી શકાય કે દિવાળીના દિવસો હશે. સાથે સાથે ઈસ્લામિક કેલેડર મુજબ રમજાન ઈદ - અલ ફિત્રની તિથી હતી. સરદાર ને તેમના વિરોધીઓએ મુસ્લિમ વિરોધી કહી બદનામ કરવાની નાકામ કોશીશ પણ કરી હતી, જેમા મુખ્યત્વે મૌલાના આઝાદ અને જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ કાંઈ બાકી રાખ્યુ નહોતુ પરંતુ પાછળથી તેઓએ પોતાની ભુલ સ્વીકારી અને કહેલ કે તેઓએ સરદારને સમજવામાં ભુલ કરેલ છે. સરદાર એવા કટ્ટરપંથીઓના વિરોધી હતા કે જેઓના કારણે દેશની સુરક્ષા જોખમાતી. સરદારે વિરોધ છતાં ઉર્દુ શાયર જોશ મલીદાબાદીને ઉર્દુ આજકલના તંત્રી તરીકે નીમ્યા હતા.
મુંબઈના પૃથ્વીરાજ કપુરના પૃથ્વી થીયેટર્સને પ્રમોદકર મુક્ત કરવા માટે સરદાર જ કારણભુત હતા અને વિનુ માંકંડ અને અન્ય ક્રિકેટરોને આર્થિક સહાય જ્યારે જામનગર તરફથી બંધ થવાની વાત આવી ત્યારે તે પણ સરદારે તે ચાલુ રખાવી.
सरदार पटेल | સરદાર પટેલ | Sardar Patel - 31 October 2019
सरदार पटेल - સરદાર પટેલ - Sardar Patel - 31 October 2019
સરદારને મુસ્લિમ-વિરોધી કહેવા એ તો સત્યનો ઉપહાસ કરવા જેવુ લેખાશે.
સમુદ્ર કે નદીઓના તો કાંઈ ભાગ પાડી ન શકાય. જ્યાં સુધી મુસ્લિમોનો સવાલ છે, તેમના મૂળિયા એમના પવિત્ર સ્થાનો અને ધાર્મિક કેંદ્રો અહીં જ છે. મને નથી ખબર કે તેઓ પાકિસ્તાન જઈને શું કરશે.
સરદાર પટેલને સામાન્ય રીતે હિંદુત્વવાદના પ્રખર ટેકેદાર તરીકે ચીતરવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં તેમની ખરી નિસ્બત રાષ્ટ્રીય એકતા વિશે જ છે.
બ્રિટનના વચન છતાં તુર્કી સામ્રાજ્યનું વિભાજન કરવામાં આવ્યુ. સુલતાનને કોંસ્ટેંટીનોપોલ્માં કેદી બનાવવામાં આવ્યા, સિરીયા ઉપર ફ્રાંસે કબ્જો જમાવ્યો, જ્યારે મેસોપોટેમીયા અને પેલેસ્ટાઈન બ્રિટનને તાબે થઈ ગયા. અરેબિયામાં પણ એક શાસક મુકવામાં આવશે જે બ્રિટિશ સરકારને ટેકો આપે. ખુદ વાઈસરોયે પણ સ્વીકાર્યુ કે શાંતિની અમુક શરતો મુસ્લિમ કોમને નારજ કરનારી છે. હકીકતમાં ભારતના મુસ્લિમો માટે ખૂબ દિલ દુભાવનારો બનાવ છે, અને જ્યારે હિંદુઓ પોતાના જ દેશવાસીઓને આ રીતે દુ:ખી જુઈને બેઅસર કેવી રીતે રહી શકે?
આપણે ઘણીવાર એવુ માનવા પ્રેરાઈએ છીએ કે હિંમત અને નિર્ભયતા એ ઉધ્ધતાઈ અને ઉશ્કેરણીજનક ભાષાના પાયા છે. વલ્લભભાઈ પટેલે સાબિત કરી બતાવ્યુ છે કે અવિનયી થયા વિના પણ અડગ રહી શકાય છે.
86th Death Anniversary of Vithalbhai Patel
86th Death Anniversary of Vithalbhai Patel
જીવન માટે જરૂરી તાલીમ પ્રાપ્ત કરી, આપ મહેનત અને પોતાનો માર્ગ જાતે શોધવાની કળાથી દરેક મુશ્કેલીઓ પાર પાડી. વકીલાતનો ધીકતો ધંધો છોડીને દેશની આઝાદી માટે પોતાની જાતને ઝોકી દીધી. દેશની ગરીબ લોકોની તથા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અંગ્રેજો સામે વકીલાત આદરી. પોતાની દરેક સુખ સાહ્યબી, સગવડ અને એશઆરામ ભરી જીંદગીને તિલાંજલી આપી.
મુંબઈ ધારાસભાના સભ્ય તરીકે, મુંબઈ કોર્પોરેશનના મેયર તરીકે, વડી ધારાસભાના સભાસદ અને પ્રમુખ તરીકે એમણે જે કાર્યો દેશહિત માટે કર્યા તે માટે તેઓ હંમેશા અંગ્રેજ સરકાર માટે સિરદર્દ સાબિત થયા. પાર્લામેંટરી અવરોધનો અભ્યાસ અને ઉત્તમ આચરણ તેમણે હંંમેશા કર્યા. પરીણામે તેઓ ના દરેક કાર્યોમાં વિધ્નો નો વરસાદ રહેતો પરેંતુ તેમણે દરેક મુશ્કેલીઓ પાર કરી પોતાના કાર્યો પુરા કર્યા. આખુ સરકારીતંત્ર તેમને ચારેકોરથી સંકટોથી ઘેરી રાખતુ તેમ છતાં તેઓ અજેય રહ્યા, અને સૌ વિરોધીઓને તેમણે પરાસ્ત કર્યા. પરંતુ આ બધાની અસર તેમની તબિયત પર પણ પડી અને તેમનું સ્વાસ્થ કથળી ગયું. ચારેક વાર તેઓએ જીવજોખમી ઓપરેશન કરાવ્યા, તેમ છતાં દેશના સ્વાતંત્ર્યનો કેસ સ્વતંત્ર રાષ્ટ્રો સમક્ષ રજુ કરવા તેમણે શ્રમયુક્ત પ્રવાસો પણ કર્યા. પોતાના છેલ્લાં શ્વાસ સુધી દેશહિત, દેશની પ્રગતિ અને તેનુ ગૌરવ જ એક માત્ર ઝંખના રહી.
હજારો રુપિયાની વકીલાત છોડી તેમણે દેશ ખાતર ફકીરી અપનાવી ત્યારે તેમના ખર્ચની સંપુર્ણ જવાબદારી તેમના નાના ભાઈ સરદાર પટેલે ઉઠાવી, અને વિઠ્ઠલભાઈના થકી જ વલ્લભભાઈ પટેલ ગાંધીજીને અમદાવાદ સ્થિત ગુજરાત ક્લબમાં મળ્યા અને ત્યાર પછી વલ્લભભાઈએ સ્વરાજ્યની લડતમાંં ઝંપલાવ્યું, વિઠ્ઠલભાઈ ના કારણે જ આજે આપણા દેશને એક કરનાર સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા મળ્યા. મહાદેવભાઈ દેસાઈના શબ્દોમાં કહીએ તો બન્ને ભાઈઓ બ્રિટિશ સરકાર સામે બહારવટે ચડ્યા હતા અને આ બહારવટુ એટલુંં અસરકારક હતું કે સરકાર હંમેશા આ બન્ને ભાઈઓથી ભડકેલી રહેતી.
મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે એમને સારો એવો પુરસ્કાર મળતો થયો ત્યારે તેઓ પોતાના ઘર ખર્ચમાંથી બચતી રકમ આશરે દોઢેક હજાર દર માસે તેઓ ગાંધીજીને મોકલતા. ગુજરાતની જળસંકટ સમયે તો તેમનો અંગત ફાળો આશરે દસેક હજાર નોંધાવી પ્રમુખ રેલરાહતફંડ ઊભું કરેલ.
તન મન ધન સર્વસ્વની દેશોન્નતિ માટે વિઠ્ઠલભાઈની યશકલગી એટલે તેમનું વસિયતનામું. તેમણી પોતાના ચાર ભાઈઓ અને તેમનો પરિવાર હોવા છતાં તેમણે આખા દેશના સંતાનોને પોતાના ગણી પોતાની સમગ્ર મિલ્કત દેશને વસિયતનામા થકી સમર્પિત કરી. આ વસિયત થકી થોડો વિવાદ ઉભો થયેલ અને કોર્ટ કેસ પણ થયેલ આ કારણે સરદાર પટેલ વિશે થોડી ગેરસમજો પણ પ્રજામાનસમાં પેદા થયેલ, પરંતુ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર મિલ્કત વિઠ્ઠલભાઈની વસિયત મુજબ દેશ્ને સમર્પિત કરવામાં આવી.
તારીખ ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ તેમનુ જીનીવામાં અવસાન થયું અને તેમને જે કોફીન દ્વારા ભારત લાવવામાં આવ્યા તે કોફીન આજે પણ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલમાં જાહેર જનતા માટે સાચવીને રાખવામાં આવેલ છે.
વિઠ્ઠલભાઈએ જીવતાં અને મરતા દેશભક્તિ અને દેશદાઝની ધૂણી ધખાવી રાખી તેમના જેવા અનેક દેશસેવકોના કારણે જ આજે દેશ સ્વતંત્ર બની શક્યો.
सुभाषचंद्र और सरदार पटेल के बीच तनाव की हकीकत - THE FACT OF THE DISPUTE BETWEEN SARDAR PATEL AND SUBHASH CHANDRA BOSE
सुभाषचंद्र और सरदार पटेल के बीच तनाव की हकीकत
THE FACT OF THE DISPUTE BETWEEN SARDAR PATEL AND SUBHASH CHANDRA BOSE
हालाँकि कुछ मित्रों ने लखनऊ अधिवेशन की अध्यक्षता के लिए मेरा नाम सुझाया है, लेकिन मैं इस चुनाव को सर्वसम्मति से करना चाहता हूँ और इसके साथ ही मैं अपना नाम वापस लेता हूँ। लेकिन इसका मतलब यह नहीं है कि मैं जवाहरलाल के हर विचार से सहमत हूं। देश जानता है कि कुछ महत्वपूर्ण मुद्दों पर जवाहरलाल के विचार और मेरे विचार अलग-अलग हैं; हालांकि, मैं उन सभी से आग्रह करता हूं कि वे अब तक जवाहरलाल को अध्यक्ष चुने। इसका मतलब यह भी नहीं है कि कांग्रेस समाजवादी सोच को स्वीकार करती है।
सुभाष चंद्र बोस कांग्रेस पार्टी के अध्यक्ष बनने के लायक नहीं हैं यह बात जल्द ही गांधीजी को अहेसास हुआ, साथ साथ उन्होने महसूस किया कि यह लोग गांधी के विचारों से कोसो दूर है। सुभाष चंद्र एक समाजवादी नहीं थे, लेकिन जयप्रकाश और अन्य समाजवादियों के साथ उनका तालमेल था, जिन्होंने सरदार पटेल के बारे में तीखी टिप्पणी की थी। यद्यपि जवाहरलाल गांधी से अलग, फिर भी उन्होंने गांधी की मर्यादा और विवेक को बनाए रखा। यह सुभाषचंद्र के स्वभाव में नहीं था,गांधी के प्रति गांधी के सम्मान और श्रद्धा के बावजूद, कभी-कभी वह गांधीजी के साथ अपनी मर्यादा लांग देते थे।
परिणाम स्वरूप, गांधीजी और उनके सहयोगियों ने वर्ष १९३९ के त्रिपुरा सम्मेलन में सुभाष चंद्र की अध्यक्षता को समाप्त करने का निर्णय लिया और इसके विपरीत, सुभाष चंद्र बोस ने एक और वर्ष के लिए अपने अध्यक्ष पदके चुनाव के लिए अपनी उम्मीदवारी की घोषणा की। सरदार पटेल, मौलाना और गांधीजी ने भी इस चुनाव को गैर-प्रतिस्पर्धी बनाने की कोशिश की लेकिन सुभाषचंद्र बोस टस से मस नहीं हुए। डो. पट्टाभि सीतारमैया गांधीजी, सरदार पटेल और अन्य वरिष्ठ कांग्रेस नेताओं के आशीर्वाद के साथ, सुभाष चंद्र बोस के प्रतिद्वंद्वी के रूप में अपनी उम्मीदवारी की घोषणा की। सुभाष चंद्र बोस अपनी जोशीली प्रक्रिया के कारण युवाओं के बीच लोकप्रिय हो गए थे और कांग्रेस के प्रतिनिधियों के बीच भी लोकप्रिय हो गए थे, इस वजह से कांग्रेस अध्यक्ष के रूप में दूसरी बार सुभाष चंद्र बोस गांधी और सरदार पटेल की इच्छा के विरुद्ध बने।
इस कारण से सुभाष चंद्र और गांधी के अनुयायियों के बीच एक अपरिहार्य दरार बन गई। महासभा में बहुमत होने के बावजूद सुभाष चंद्र के पास कारोबारी समिति में बहुमत नहीं था, और अधिकांश कारोबारे समिति के सभ्य गांधीजी समर्थक थे, इसलिए सभी गांधीवादी कारोबारी सदस्योंने फैसला किया कि नए अध्यक्ष को गांधीजी की सहमति से नये कारोबारी सदस्यो को नियुक्त किया जाना चाहिए और संकल्प पत्र के साथ उन्होंने एकमत होकर सबने इस्तिफा दे दिया। परिणाम स्वरूप, सुभाष चंद्र बोस के हाथ बंधे हुए थे। सुभाष चंद्र बोस ने समझा कि गांधीजी और सरदार के सहयोग के बिना, कांग्रेस अध्यक्ष का ताज एक परीक्षा थी। यदि गांधीजी का बहुसंख्यक समर्थक नए कारोबारी में है, तो कांग्रेस अध्यक्ष के हाथ बंधे रहेंगे, और दूसरी तरफ, यह परंपरा रही कि कांग्रेस के सभी पहले के अध्यक्ष स्वतंत्र रूप से कारोबारे की नियुक्ति कर सकते हैं, कारोबारी सदस्यो के एक प्रस्ताव के साथ अटक जाएगा। इस प्रकार, सुभाष चंद्र बोस को कांग्रेस अध्यक्ष का पद छोड़ना पड़ा।
उपरोक्त राजनीतिक भूकंप के कारण सुभाषचंद्र बोज इतने व्यस्त थे कि वे १९३३ के वर्ष दौरान विट्ठलभाई पटेल (सरदार पटेल के बड़े भाई) का निधन हो गया और उनकी वसीयत को अंजाम देने में देरी हुई, इसलिए विठ्ठलभाई पटेल अपनी वसीयत के व्यवस्थापक के रूप में गोरधनभाई पटेल, जो कलकत्ता के विधायक थे और एक अन्य सुभाष चंद्र बोस, जो विठ्ठलभाई के मित्र भी थे, ने दो व्यक्तियों को नियुक्त किया। दूसरे प्रशासक के रूप में, डॉ गोरधनभाई पटेल ने बार-बार सुभाष चंद्र बोस को वसीयतनामा निष्पादित करने के लिए याद दिलाया लेकिन सुभाष चंद्र बोस ने इस मामले पर पर्याप्त ध्यान नहीं दे पा रहे थे। परिणामस्वरूप, डॉ गोरधनभाई पटेल ने सुभाष चंद्र बोस को वसीयत की मूल प्रति देने के लिए कहा और यदि वे नहीं देंगे तो वे स्वयं अदालत जाएंगे और प्रति प्राप्त करने के लिए कानूनी कार्रवाई करेंगे। इस प्रकार, सुभाष चंद्र बोस मूल वसीयत पटेल को भेजी गई थी। जैसे ही वसीयत की मूल प्रति हाथ में आई, गोरधनभाई वल्लभभाई से मिले। और विट्ठलभाई की वसीयत का विस्तार करते हुए, भले ही सरदार पटेल विठ्ठलभाई की इच्छा से अनभिज्ञ थे, उन्होंने कोई विशेष रुचि नहीं ली, जिसका मुख्य कारण यह था कि विठ्ठलभाईने सुभाषचंद्र पर विश्वास करके वसियत बनाई थी। उनका मानना था कि वे उन्हे वसीयत में नहीं पड़ना चाहिए। लेकिन जब गोरधनभाई ने मूल प्रति सरदार पटेल के सामने रखी और सरदार पटेल ने पूरी वसीयत ध्यान से पढ़ा। वसीयत के गवाह के रूप में हस्ताक्षर किए गए तीनों बंगाली थे। जब की जिनिवा में विठ्ठलभाई पटेल की मृत्यु हुई, उस वक्त विठ्ठलभाई के गुजराती दोस्तों भुलाभाई देसाई, वालचंद हीराचंद और अंबालाल साराभाई जिनेवा में रहते थे। हालाँकि, उन्हें बताए बिना, तीनों बंगालियों को वसीयत के गवाह के रूप में क्यों चुना गया? यह बात से सरदार पटेल के दिमाग में संदेह पैदा हो गया। इसके अलावा, सुभाष चंद्रा ने वसीयत के अंतिम खंड में जो राशि व्यक्त की थी, उसका इस्तेमाल सुभाष चंद्र को सौंपे गए हिंदुओं के राजनीतिक उत्थान के लिए किया गया था, और इसका इस्तेमाल विदेशों में रह रहे हिंदुओं में राजनीतिक जागरूकता बढ़ाने के उद्देश्य से किया गया था, और उन्होंने थोडी देर सोचा और गोरधनभाई पटेल को विठ्ठलभाई पटेल की इस वसीयत को अदालत में चुनौती देने की जिम्मेदारी सौंपी और अंततः वसीयत झूठी साबित हुई।
इस प्रकार, सरदार पटेल और सुभाष चंद्र बोस के बीच विवाद जारी रहा।