Farmers - 2 - સરદાર વાણી - सरदार वाणी
Farmers - સરદાર વાણી - सरदार वाणी
Farmers - સરદાર વાણી - सरदार वाणी

sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
SPEECH AT PRAYER MEETING - 15 August 1947 - Gandhiji
SPEECH AT PRAYER MEETING - GANDHIJI - 15 August 1947
#independenceday
HARIJAN - 24-08-1947
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel, sardar vallabhbhai patel stadium, sardar bhai patel, sardar patel in hindi, vallabhbhai, bhai patel, vallabhbhai patel in hindi, sardar vallabhbhai patel in gujarati, sardar vallabhbhai patel information in hindi, sardar patel biography, vallabhbhai patel india, about vallabhbhai patel, sardar vallabhbhai patel biography in hindi, sardar vallabhbhai patel in english, about sardar patel, about sardar vallabhbhai patel in english, vallabhbhai patel information, jhaverba patel, jhaverbhai patel, sv patel, sardar vallabhbhai patel information in english, sardar patel biography in hindi, sardar patel inter college, information about sardar vallabhbhai patel in hindi, sardar vallabh, sardar patel in gujarati, sardar patel bhavan, vallabhbhai patel information in hindi, sardar bhala bhai patel, vallabhbhai jhaverbhai patel, sardar balam bhai patel, sardar bhai, patel sardar, sardar bhai vallabh patel, sardar patel memorial, autobiography of sardar vallabhbhai patel, sardar patel information, vallabhbhai patel stadium, sardar sardar vallabhbhai patel, loh purush sardar vallabhbhai patel, biography of sardar vallabhbhai patel in english, iron man sardar vallabhbhai patel, vallabhbhai patel biography, sardar vallabhbhai patel information in gujarati, sardar patel stadium navrangpura, dr vallabhbhai patel, about vallabhbhai patel in hindi, sardar vallabhbhai patel ka, loh purush sardar patel, sardar patel smarak, svpimsr, vallabhbhai sardar patel, 31 october sardar patel, sardar ballav, sardar patel information in gujarati, patel vallabhbhai, balabhai patel, patel bhavan, sardar vallabhbhai commerce college, sardar vallabhbhai patel native place, vala bhai patel, sardar patel college padmarao nagar, biography on sardar vallabhbhai patel, information of vallabhbhai patel, sardar vallabhai patel in english, sir vallabhai patel, sardar vallabhbhai stadium, sardar vallabhbhai patel sardar vallabhbhai patel, national ekta diwas, sardar vallabhbhai patel about, information about sardar vallabhai patel, moti shahi mahal, information about sardar vallabhbhai patel in english, iron man sardar patel, book on sardar patel, national ekta day, about vallabhai patel, sardar patel information in hindi, sardar patel biography in gujarati, sardar valla, sardar patel autobiography, sir vallabhbhai patel, sardar vallabhbhai patel hindi mai, balam bhai patel, about the sardar vallabhbhai patel, sp college padmarao nagar, information about vallabhbhai patel in hindi, vallabhbhai patel information in english, about sardar vallabhai patel in english, sardar vallabhbhai patel iron man of india, sardar patel logo, mother of sardar vallabhbhai patel, sardar ballav bhai patel college, about sardar vallabhbhai patel in gujarati, about sardar, sardar patel memorial karamsad, about of sardar vallabhbhai patel, sardar patel vallabhbhai, sardar vall, vallabhai patel information, vallabhbhai patel biography in hindi, about sardar patel in gujarati, vallabhbhai patel in hindi biography, sardar patel and nehru, information about sardar vallabhbhai patel in gujarati, sardar vallabhbhai patel in hindi information, freedom fighters sardar vallabhbhai patel, about sardar vallabhai patel in hindi, lauh purush sardar vallabhbhai patel, gandhi and sardar patel, navrangpura stadium, patel and nehru, some information about sardar vallabhbhai patel, all about sardar vallabhbhai patel, sardar vallabhai patel biography in hindi, sardar patel hostel, sardar patel trust, sardar wala bhai patel, sardar vallabhbhai patel medical college, sardar patel native place, sardar p, jawaharlal nehru and sardar patel, biography sardar vallabhbhai patel, sardar patel sardar patel, short biography of sardar vallabhbhai patel, information on vallabhbhai patel, patel inter college, sardar vallabhbhai patel full information, sardar vallabhbhai patel in sanskrit, sardar patel about, sardar vallabhbhai patel 31 october, sardar vallabhbhai patel patel, sardar vallabhbhai patel in, shri sardar vallabhbhai patel, sardar vallabhbhai patel ppt, sardar patel information in english, autobiography of sardar vallabhbhai patel in hindi, sardar bhai vallabh bhai patel, iron man patel, vallabhai patel biography in hindi, sardar patel iron man of india, sardar vallabhbhai patel biography in gujarati, sardar vallabhai patel information in english, about national unity day, sardar bulb bhai patel, sardar ballav patel, sardar sardar patel, dahyabhai vallabhbhai patel, sardar vallabhbhai patel in bengali, sardar patel hd, sardar vallabhbhai patel in hindi language, vallabhbhai patel vallabhbhai patel, about sardar patel in english, shree sardar, native place of sardar vallabhbhai patel, 31 oct sardar vallabhbhai patel, sardar patel biography in english, sardar patel painting, about sardar sardar vallabhbhai patel, gandhi letter to sardar patel, sardar patel college hilsa, sardar patel result, biography of sardar vallabh bhai patel, about sardar vallabhbhai, sardar vallabhai patel biography in english, sardar patel house karamsad, sardar vallabhbhai patel short biography
Lord Mountbatten and Rajendra Prasad - 15-08-1947
Lord Mountbatten and Rajendra Prasad - 15-08-1947
Letter to Dr. Rajendra Prasad from Lord Mountbatten – 14-08-1947
Dear Dr. Rajendra Prasad,
I cannot leave my active participation in Cabinet work without writing a
line to express my sincere appreciation of the loyal support you have given me
as a Member of the Interim Government during my short period of Viceroyalty. No
one could pretend that the Coalition Ministry was an easy partnership,
particularly with partition looming so large in the background; but you and
your colleagues made my task easy and thus proved yourselves true statesmen of
whom your country can well be proud.
I shall look forward to the honour of being received by you as President of
the Constituent Assembly tomorrow.
With this letter I am sending you a small informal photograph of myself in
the hope that you will accept it as a souvenir of the historic time that we
were colleagues together in the Cabinet.
All best wishes to you and the Dominion of India.
Yours Sincerely,
Mountbatten of Burma
Letter to Lord Mountbatten from Rajendra Prasad – 15-08-1947
Dear Lord Mountbatten,
Please accept my sincere thanks for the very kind and generous letter
appreciating the work of the Interim Cabinet. I need hardly assure you that I
have felt it a proud privilege to be associated with you, and although the
position undergoes a change today, I am looking forward to serve the country
under your guidance. We need sympathy and support and your great experience of
men and affairs and especially your sympathetic understanding of our problems
will be invaluable to us.
Let me also offer my grateful appreciation of the photograph which you have
sent me and the kindly feeling behind the present. I will treasure it as a souvenir
of our happy association in a most momentous period of our history.
Yours sincerely
Rajendra Prasad
President
Ref : CORRESPONDENCE AND SELECT DOCUMENTS - Dr. Rajendra Prasad
photo courtesy : photo division of india
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel
BRITISH RULE ENDS IN INDIA
BRITISH RULE ENDS IN INDIA
India Hails New Destiny
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel, sardar vallabhbhai patel stadium, sardar bhai patel, sardar patel in hindi, vallabhbhai, bhai patel, vallabhbhai patel in hindi, sardar vallabhbhai patel in gujarati, sardar vallabhbhai patel information in hindi, sardar patel biography, vallabhbhai patel india,
NO IMPASSABLE BARRIERS
16-07-1934 What did Sardar Patel tell the people of Mumbai about the government's challenge?
What did Sardar Patel tell the people of Mumbai about the government's challenge?
sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel, sardar vallabhbhai patel stadium, sardar bhai patel, sardar patel in hindi, vallabhbhai, bhai patel, vallabhbhai patel in hindi, sardar vallabhbhai patel in gujarati, sardar vallabhbhai patel information in hindi, sardar patel biography, vallabhbhai patel india, about vallabhbhai patel, sardar vallabhbhai patel biography in hindi, sardar vallabhbhai patel in english, about sardar patel, about sardar vallabhbhai patel in english, vallabhbhai patel information, jhaverba patel, jhaverbhai patel, sv patel, sardar vallabhbhai patel information in english, sardar patel biography in hindi, sardar patel inter college, information about sardar vallabhbhai patel in hindi, sardar vallabh, sardar patel in gujarati, sardar patel bhavan, vallabhbhai patel information in hindi, sardar bhala bhai patel, vallabhbhai jhaverbhai patel, sardar balam bhai patel, sardar bhai, patel sardar, sardar bhai vallabh patel, sardar patel memorial, autobiography of sardar vallabhbhai patel, sardar patel information, vallabhbhai patel stadium, sardar sardar vallabhbhai patel, loh purush sardar vallabhbhai patel, biography of sardar vallabhbhai patel in english, iron man sardar vallabhbhai patel, vallabhbhai patel biography, sardar vallabhbhai patel information in gujarati, sardar patel stadium navrangpura, dr vallabhbhai patel, about vallabhbhai patel in hindi, sardar vallabhbhai patel ka, loh purush sardar patel, sardar patel smarak, svpimsr, vallabhbhai sardar patel, 31 october sardar patel, sardar ballav, sardar patel information in gujarati, patel vallabhbhai, balabhai patel, patel bhavan, sardar vallabhbhai commerce college, sardar vallabhbhai patel native place, vala bhai patel, sardar patel college padmarao nagar, biography on sardar vallabhbhai patel, information of vallabhbhai patel, sardar vallabhai patel in english, sir vallabhai patel, sardar vallabhbhai stadium, sardar vallabhbhai patel sardar vallabhbhai patel, national ekta diwas, sardar vallabhbhai patel about, information about sardar vallabhai patel, moti shahi mahal, information about sardar vallabhbhai patel in english, iron man sardar patel, book on sardar patel, national ekta day, about vallabhai patel, sardar patel information in hindi, sardar patel biography in gujarati, sardar valla, sardar patel autobiography, sir vallabhbhai patel, sardar vallabhbhai patel hindi mai, balam bhai patel, about the sardar vallabhbhai patel, sp college padmarao nagar, information about vallabhbhai patel in hindi, vallabhbhai patel information in english, about sardar vallabhai patel in english, sardar vallabhbhai patel iron man of india, sardar patel logo, mother of sardar vallabhbhai patel, sardar ballav bhai patel college, about sardar vallabhbhai patel in gujarati, about sardar, sardar patel memorial karamsad, about of sardar vallabhbhai patel, sardar patel vallabhbhai, sardar vall, vallabhai patel information, vallabhbhai patel biography in hindi, about sardar patel in gujarati, vallabhbhai patel in hindi biography, sardar patel and nehru, information about sardar vallabhbhai patel in gujarati, sardar vallabhbhai patel in hindi information, freedom fighters sardar vallabhbhai patel, about sardar vallabhai patel in hindi, lauh purush sardar vallabhbhai patel, gandhi and sardar patel, navrangpura stadium, patel and nehru, some information about sardar vallabhbhai patel, all about sardar vallabhbhai patel, sardar vallabhai patel biography in hindi, sardar patel hostel, sardar patel trust, sardar wala bhai patel, sardar vallabhbhai patel medical college, sardar patel native place, sardar p, jawaharlal nehru and sardar patel, biography sardar vallabhbhai patel, sardar patel sardar patel, short biography of sardar vallabhbhai patel, information on vallabhbhai patel, patel inter college, sardar vallabhbhai patel full information, sardar vallabhbhai patel in sanskrit, sardar patel about, sardar vallabhbhai patel 31 october, sardar vallabhbhai patel patel, sardar vallabhbhai patel in, shri sardar vallabhbhai patel, sardar vallabhbhai patel ppt, sardar patel information in english, autobiography of sardar vallabhbhai patel in hindi, sardar bhai vallabh bhai patel, iron man patel, vallabhai patel biography in hindi, sardar patel iron man of india, sardar vallabhbhai patel biography in gujarati, sardar vallabhai patel information in english, about national unity day, sardar bulb bhai patel, sardar ballav patel, sardar sardar patel, dahyabhai vallabhbhai patel, sardar vallabhbhai patel in bengali, sardar patel hd, sardar vallabhbhai patel in hindi language, vallabhbhai patel vallabhbhai patel, about sardar patel in english, shree sardar, native place of sardar vallabhbhai patel, 31 oct sardar vallabhbhai patel, sardar patel biography in english, sardar patel painting, about sardar sardar vallabhbhai patel, gandhi letter to sardar patel, sardar patel college hilsa, sardar patel result, biography of sardar vallabh bhai patel, about sardar vallabhbhai, sardar vallabhai patel biography in english, sardar patel house karamsad, sardar vallabhbhai patel short biography
12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન
12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન
વલ્લભભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદને છોડીને સત્યાગ્રહમાં ઝંપલાવ્યું
મકોટી ગામનાં ભીખીબહેને સૌપ્રથમ કહ્યું, ‘વલ્લભભાઈ, આજથી તમે અમારા સરદાર.’
સરદાર પોતાની ગામઠી શૈલીમાં એવાં ભાષણ કરતા હતા કે મડદાં પણ બેઠાં થઈ જાય
દેશભરનો પ્રવાસ કરતા સરદાર પટેલમાં રાજાજીને લોકમાન્ય ટિળકનાં દર્શન થવા લાગ્યાં
મહાભારતનું યુધ્ધ થયું તે પણ ૧૮ દિવસમાં પુરુ થયેલ, પરંતુ બારડોલીના લોકોએ કે જેઓએ ક્યારેય લડવા માટે લાકડી પણ ઉગામી નહોતી, તેમણે ચાર ચાર
મહીનાથી બ્રિટિશ સરકારને હંફાવી ઐતિહાસિક જીત ખેડુતોએ મેળવી તેનો અમુલ્ય વારસો ભવિષ્યની
પ્રજા માટે રાખી જશે.
ચાર માસમાં તો બારડોલી અને તેના લોકો ન ધાર્યુ હોય તેવા પ્રસિધ્ધ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં થઈ ગયા. તેઓ પ્રસિધ્ધ થયા તેનું તેમને ખ્યાલ જ નહોતો અને કદાચ આ કારણ તેમના સત્યાગ્રહને શોભાવનાર હતી અને તેઓ જો પ્રસિધ્ધિ માટે સત્યાગ્રહ કર્યો હોત તો આ લડાઈ ક્યારનીય સમેટાઈ ગયી હોત. તારીખ ૧૨ જુન ૧૯૨૮ના રોજ બારડોલી દિન તરીકે આખા દેશમાં ઊજવવામાં આવ્યો. ગુજરાતના સેકડો ગામમાં તો જાણે દિવાળી ઉજવાતી હોય તેમ આ દિવસની ઉજવણી થઈ. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકના ઉપવાસ કર્યા અને પ્રાર્થના સભાઓ કરી. મુંબઈના યુવકોનો તો ઉત્સાહ જ અનેરો હતો. તેમણે ઘેર ઘેર જઈ ઉઘરાણા કર્યા અને સરદાર સાહેબ મુંબઈ આવે ત્યારે તેમને ભેટ ધરવાની આલિશાન તૈયારીઓ કરી.
સત્યાગ્રહ માટે ફંડ તો બારડોલી આવતું જ હતુ પરંતુ નવજીવન અને યંગ ઈંડિયાની ઓફીસે પણ ફંડ આવતા ગયા, આ ફંડ ફક્ત ભારતમાંથી જ નહી પરંતુ દેશ વિદેશમાં જેવા કે બેલ્જિયમ, ફ્રાંસ, જાપાન, ન્યુઝીલેંડ, ચીન, ફીજી વગેરે દેશોમાંથી પણ આવતા હતા. દક્ષિણ આફ્રિકાથી આવતું ફંડ તો જાણે બારડોલીનું જ ગણાય.
અમદાવાદના મજુર મંડળે આ લડતમાં પુરેપુરો રસ લીધો અને ગરીબ મજુરોએ એક એક આનાની રસીદો કાઢી, મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના પૈસા એક એક આનામાંથી દોઢ હજાર જેટલી રકમ ફંડ મોકલ્યા. સુપા ગુરુકુળના બ્રહ્મચારીઓએ તો કેટલાય દિવસ સુધી ધી દુધનો ત્યાગ કર્યો અને મજુરી કરી પાંસઠ રુપિયા આપ્યા. બંગાળના અભય આશ્રામના કાર્યાકર્તાઓએ શાકભાજીનો ત્યાગ કરી પોતાની નાનકડી રકમ મોકલી. ચોર્યાસી તાલુકાના ખેડુતોએ વાંઝ ખાતે ખુબ મોટી પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રુપિયા આપ્યા અને જાહેર કર્યુ કે મહેસૂલ તો અમે પરાણે ભર્યુ કારણ કે તે સમયે અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.
વલ્લભભાઈ એ “બારડોલી દિન” દિવસે બારડોલીમાં ભાષણ કર્યુ તે ભાષણમાં સરકારે ખાલસા કરેલ જમીનોની ખરીદદારી કરનાર જમીનદારોને આકરા શબ્દોમાં કહ્યું
“કોઈ પણ ખેડુત કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલ હશે ત્યાં સુધી
આ લડતનો અંત નહી આવે અને હજારો ખેડુતો તેના ઉપર પોતાના માથા આપશે, એ કાંઈ ધર્મરાજાનો લુંટાતો ગોળ નથી કે ભરુચ જઈ એક ઘાસલેટવાળા પારસીને
લાવ્યા કે જે જેમ ફાવે તેમ લુંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપુ છું કે આ જમીન
રાખતા પહેલાં પુરતો વિચાર કરજો. ખેડુતોનું લોહી પીવા આવવાનું છે, ને તેમ કરનારનો ઈન્સાફ પણ પ્રભુ આ જીંદગીમાં કેવો કરે તે ન ભુલજો. આ મફતમાં
જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લોભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે
એ ખચીત માનજો.”
બારડોલીના ઘણા લોકો સરદારને મળ્યા પણ નહોતા પરંતુ તેઓના દિલમાં સરદાર પ્રત્યે આદર અને વિશ્વાસ દર્શાવતો એક પ્રસંગ મહાદેવભાઈ દેસાઈએ સુંદર રીતે આલેખ્યો છે.
એક સમયે જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતું, પરંતુ ખરેખર, તે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતી, કારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતી, હાથમાં ગુલાબ અને રામનું નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતા, તમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીં, રામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'
કોઈ હતાશાના શબ્દો ન હતા, કે કોઈ ગુસ્સો નથી, તેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!
બારડોલી દિન જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ લોકોમાં લડતનો જુસ્સો રગેરગમાં ઉતરી ગયો હતો. સરદારે બારડોલી દિન પ્રસંગે કહ્યુ
“આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચૈત્રવૈશાખનો સખત તાપ હતો, ખુબ ઉકળાટ હતો, છેવટ ગાજવીજ થઈ કડાકા થયા,
અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખુબ તાપ કર્યો,
પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યો. પણ કુદરતની પેથે તેમાંથી અમૃતને બદલે ઝેર વરસે તોયે એ ઝેરને અમૃત ગણી ગળી
જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થાના કરવાને આપણે ભેગા થયા છીએ.”
bardoli satyagraha, why was bardoli satyagraha organised in 1928, bardoli satyagraha main leader,bardoli is famous for, kheda satyagraha, bardoli satyagraha questions, second bardoli of india, major demand of bardoli satyagraha, bardoli satyagraha gktoday, bardoli satyagraha in hindi,bardoli satyagraha reason, major demand of bardoli satyagraha, bardoli satyagraha questions, ahmedabad satyagraha,bardoli is famous for, बारडोली सत्याग्रह, બારડોલી સત્યાગ્રહ
Tribhuvan Das Patel - Founder of Amul
Tribhuvan Das Patel - Founder of Amul
ત્રિભુવનદાસ પટેલ – અમુલડેરીના સ્વપ્નદ્રષ્ટા અને ખેડા દૂધ ઉત્પાદક મંડળી લીમિટેડના
સ્થાપક પિતા
વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યુ છે અને અમુલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં
જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમુલ ડેરીના સ્વપ્નદ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ
આણંદમાં ૨૨-૧૦-૧૯૦૩માં પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો. સહકારી મંડળીઓ એક સાથે કેવી
રીતે કાર્ય કરી શકે અને નાના નાના પશુપાલકો તથા સ્ત્રીઓ આત્મનિર્ભર બની શકે તેનું એક
માત્ર મોડલ અમુલ ડેરી ભારતને ભેટમાં મળ્યું અને વિશ્વભરમાં આજે એક માત્ર સહકારી સંસ્થા
બની.
ગુજરાત વિદ્યાપીઠમાં વિધ્યાજીવનમાં જ તેઓ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી
પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈ.સ. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે
અને ઈ.સ. ૧૯૪૦-૪૧માં સત્યાગ્રહ માટે તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વલ્લભભાઈ
પટેલના માર્ગદર્શન હેઠળ ઈ.સ. ૧૯૪૦માં ખેડા જિલ્લાના ખેડુતો સાથે મળી સહકારી મંડળીની
સ્થાપના કરી. તે સમયે ખેડુતો પાસેથી ખુબ ઓછા ભાવે દુધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દુધ
વેચતી “પોલસન” કંપનીથી ખેડુતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી “ખેડા જીલ્લા દુધ ઉત્પાદક
સહકારી મંડળી લિમિટેડ”ની શરુઆત કરી. ઈ.સ. ૧૯૫૦થી ડો. વર્ગીસ કુરિયનનો સાથ મળતા બન્નેની
જુગલબંધી જામી અને અમુલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો.
સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા; તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને
તે સ્વપ્નના શિલ્પી હતા ડો. વર્ગીસ કુરિયન.