Showing posts sorted by relevance for query bardoli. Sort by date Show all posts
Showing posts sorted by relevance for query bardoli. Sort by date Show all posts

12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન

12-June-1928 Bardoli Diwas - બારડોલી દિન


વલ્લભભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદને છોડીને સત્યાગ્રહમાં ઝંપલાવ્યું

મકોટી ગામનાં ભીખીબહેને સૌપ્રથમ કહ્યું, ‘વલ્લભભાઈ, આજથી તમે અમારા સરદાર.’

સરદાર પોતાની ગામઠી શૈલીમાં એવાં ભાષણ કરતા હતા કે મડદાં પણ બેઠાં થઈ જાય

દેશભરનો પ્રવાસ કરતા સરદાર પટેલમાં રાજાજીને લોકમાન્ય ટિળકનાં દર્શન થવા લાગ્યાં

મહાભારતનું યુધ્ધ થયું તે પણ ૧૮ દિવસમાં પુરુ થયેલ, પરંતુ બારડોલીના લોકોએ કે જેઓએ ક્યારેય લડવા માટે લાકડી પણ  ઉગામી નહોતી, તેમણે ચાર ચાર મહીનાથી બ્રિટિશ સરકારને હંફાવી ઐતિહાસિક જીત ખેડુતોએ મેળવી તેનો અમુલ્ય વારસો ભવિષ્યની પ્રજા માટે રાખી જશે.

ચાર માસમાં તો બારડોલી અને તેના લોકો ન ધાર્યુ હોય તેવા પ્રસિધ્ધ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં થઈ ગયા. તેઓ પ્રસિધ્ધ થયા તેનું તેમને ખ્યાલ જ નહોતો અને કદાચ આ કારણ તેમના સત્યાગ્રહને શોભાવનાર હતી અને તેઓ જો પ્રસિધ્ધિ માટે સત્યાગ્રહ કર્યો હોત તો આ લડાઈ ક્યારનીય સમેટાઈ ગયી હોત. તારીખ ૧૨ જુન ૧૯૨૮ના રોજ બારડોલી દિન તરીકે આખા દેશમાં  ઊજવવામાં આવ્યો. ગુજરાતના સેકડો ગામમાં તો જાણે દિવાળી ઉજવાતી હોય તેમ આ દિવસની ઉજવણી થઈ. બારડોલીના સત્યાગ્રહીઓએ ૨૪ કલાકના ઉપવાસ કર્યા અને પ્રાર્થના સભાઓ કરી. મુંબઈના યુવકોનો તો ઉત્સાહ જ અનેરો હતો. તેમણે ઘેર ઘેર જઈ ઉઘરાણા કર્યા અને સરદાર સાહેબ મુંબઈ આવે ત્યારે તેમને ભેટ ધરવાની આલિશાન તૈયારીઓ કરી.

સત્યાગ્રહ માટે ફંડ તો બારડોલી આવતું જ હતુ પરંતુ નવજીવન અને યંગ ઈંડિયાની ઓફીસે પણ ફંડ આવતા ગયા, આ ફંડ ફક્ત ભારતમાંથી જ નહી પરંતુ દેશ વિદેશમાં જેવા કે બેલ્જિયમ, ફ્રાંસ, જાપાન, ન્યુઝીલેંડ, ચીન, ફીજી વગેરે દેશોમાંથી પણ આવતા હતા. દક્ષિણ આફ્રિકાથી આવતું ફંડ તો જાણે બારડોલીનું જ ગણાય.

અમદાવાદના મજુર મંડળે આ લડતમાં પુરેપુરો રસ લીધો અને ગરીબ મજુરોએ એક એક આનાની રસીદો કાઢી, મહામહેનતે બચાવેલા પોતાના પરસેવાના પૈસા એક એક આનામાંથી દોઢ હજાર જેટલી રકમ ફંડ મોકલ્યા. સુપા ગુરુકુળના બ્રહ્મચારીઓએ તો કેટલાય દિવસ સુધી ધી દુધનો ત્યાગ કર્યો અને મજુરી કરી પાંસઠ રુપિયા આપ્યા. બંગાળના અભય આશ્રામના કાર્યાકર્તાઓએ શાકભાજીનો ત્યાગ કરી પોતાની નાનકડી રકમ મોકલી. ચોર્યાસી તાલુકાના ખેડુતોએ વાંઝ ખાતે ખુબ મોટી પરિષદ ભરી વલ્લભભાઈને લગભગ અઢી હજાર રુપિયા આપ્યા અને જાહેર કર્યુ કે મહેસૂલ તો અમે પરાણે ભર્યુ કારણ કે તે સમયે અમે સત્યાગ્રહ માટે તૈયાર નહોતા.

વલ્લભભાઈ એ “બારડોલી દિન” દિવસે બારડોલીમાં ભાષણ કર્યુ તે ભાષણમાં સરકારે ખાલસા કરેલ જમીનોની ખરીદદારી કરનાર જમીનદારોને આકરા શબ્દોમાં કહ્યું

“કોઈ પણ ખેડુત કે સાહુકારની એક ચાસ પણ જમીન જ્યાં સુધી ખાલસા થયેલ હશે ત્યાં સુધી આ લડતનો અંત નહી આવે અને હજારો ખેડુતો તેના ઉપર પોતાના માથા આપશે, એ કાંઈ ધર્મરાજાનો લુંટાતો ગોળ નથી કે ભરુચ જઈ એક ઘાસલેટવાળા પારસીને લાવ્યા કે જે જેમ ફાવે તેમ લુંટ મારી શકે. આ જાહેર સભામાંથી ચેતવણી આપુ છું કે આ જમીન રાખતા પહેલાં પુરતો વિચાર કરજો. ખેડુતોનું લોહી પીવા આવવાનું છે, ને તેમ કરનારનો ઈન્સાફ પણ પ્રભુ આ જીંદગીમાં કેવો કરે તે ન ભુલજો. આ મફતમાં જમીન લેવા આવનારાની પેલા નાળિયેરના લોભિયા બ્રાહ્મણની જેવી દશા થઈ હતી તેવી થવાની છે એ ખચીત માનજો.”

બારડોલીના ઘણા લોકો સરદારને મળ્યા પણ નહોતા પરંતુ તેઓના દિલમાં સરદાર પ્રત્યે આદર અને વિશ્વાસ દર્શાવતો એક પ્રસંગ મહાદેવભાઈ દેસાઈએ સુંદર રીતે આલેખ્યો છે.

એક સમયે જપ્તીના એક અધિકારીએ તેના માણસોને આદેશ આપ્યો કે તે ગામને ઘેરો ઘેરે. દેખીતી રીતે તે એક જ મકાન હતુંપરંતુ ખરેખરતે એક આખી શેરી હતી જેને ઘેરી લેવામાં આવી હતીકારણ કે ઘરની સામે સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ એક સર્કલ ઇન્સ્પેક્ટર અને પાછળના દરવાજા પર રક્ષક બનેલા બે પઠાણ કોઈપણ દરવાજાને પછાડીને અંદર ખોલવા તૈયાર હતા. આ માણસો ત્યાં સવારે ૨ વાગ્યે તૈનાત કરવામાં આવ્યા હતા અને અમે સ્થળની મુલાકાત લીધાં ત્યાં સુધી સાંજના ૬ વાગ્યા સુધી ત્યાં હતા. આ ઘર લગભગ ૭૫ વર્ષના વૃદ્ધ સરકારી પેન્શનરનું હતું. તેમણે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી પણ કરી ન હતી. પરંતુ અધિકારીએ વિચાર્યું કે કેદીને મજબૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેના ઘરને ઘેરા હેઠળ રાખવું. વૃદ્ધાની પત્ની ઘરની બારી પર એક બારી પાસે બેઠેલી હતીહાથમાં ગુલાબ અને રામનું  નામ જપન કરતી હતી. 'મને આશા છે કે વૃદ્ધ માતાતમે ડરશો નહીં,' સરદારને તેના ઘરની બહારથી પૂછ્યું. 'જ્યારે તમે અમારી રક્ષા કરવા માટે હોવ ત્યારે મારે કેમ ડરવું જોઈએ?' તેણીએ જવાબ આપ્યો. 'હું નહીંરામ,' સરદારે તેને સુધારતા કહ્યું, 'રામ ભગવાન દયાળુ છે,' તેણીએ સંમતિ આપતા કહ્યું. 'પણ તમને તમારા દરવાજા પર આ પઠાણ અને પોલીસકર્મી કેવી ગમશે?' અમને એક પૂછ્યું. 'તેમનું ખૂબ સ્વાગત છે. પણ જો તેઓ ન હોત તો સરદારે મારા ઘર પર કૃપા કરી ન હોત.'

કોઈ હતાશાના શબ્દો ન હતાકે કોઈ ગુસ્સો નથીતેમ છતાં વૃદ્ધ સ્ત્રી તે પંદર કલાકથી ઘરની બહાર જઇ શક્યા ન હતા!

બારડોલી દિન જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ લોકોમાં લડતનો જુસ્સો રગેરગમાં ઉતરી ગયો હતો. સરદારે બારડોલી દિન પ્રસંગે કહ્યુ

“આજે હવે કુદરતમાં હવા બદલાતી ચાલી છે. આ પહેલાં ચૈત્રવૈશાખનો સખત તાપ હતો, ખુબ ઉકળાટ હતો, છેવટ ગાજવીજ થઈ કડાકા થયા, અને પરિણામે અમૃતવૃષ્ટિ થવા લાગી છે. સરકારે પણ ખુબ તાપ કર્યો, પ્રજાને અત્યંત ઉકળાટ કરાવ્યો. પણ કુદરતની પેથે તેમાંથી  અમૃતને બદલે ઝેર વરસે તોયે એ ઝેરને અમૃત ગણી ગળી જવાની આપણને ઈશ્વર તાકાત આપે એવી પ્રાર્થાના કરવાને આપણે ભેગા થયા છીએ.”

bardoli satyagraha, why was bardoli satyagraha organised in 1928, bardoli satyagraha main leader,bardoli is famous for, kheda satyagraha,  bardoli satyagraha questions, second bardoli of india, major demand of bardoli satyagraha, bardoli satyagraha gktoday, bardoli satyagraha in hindi,bardoli satyagraha reason, major demand of bardoli satyagraha, bardoli satyagraha questions, ahmedabad satyagraha,bardoli is famous for, बारडोली सत्याग्रह, બારડોલી સત્યાગ્રહ

03 Do you know? About the poems of fights of Bardoli



૦૩ શું તમે જાણો છો?

બારડોલી લડતના કાવ્યો વિશે

આજે બારડોલી વિજય દિવસ ૧૨ જુન છે ત્યારે બારડોલી સત્યાગ્રહ સમયે જે સત્યાગ્રહી કાવ્યો કે કવિતાઓ લોકો ગાતા હતાં તે કવિતાઓ કે લોક ગીત કે યુધ્ધગીતો. ગુજરાત સત્યાગ્રહના ઇતિહાસમાં કદાચ પહેલીવાર હશે કે આવા લોકગીતોની રચના થઈ. દેશમાં યુધ્ધગીતો લખાય તે સ્વાભાવિક હતું અને ગીતો તો ખુબ રચાયા, જેને સત્યાગ્રહના ગીતો કહી શકાય, તેવા સત્યાગ્રહી ગીતોની શરૂઆત બારડોલી સત્યાગ્રહથી જ શરૂ થઈ.

બારડોલી સત્યાગ્રહ વિશે વધારે રસપ્રદ માહિતી વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. : https://www.sardarpatel.in/search?q=bardoli

०३ क्या आप जानते हैं?

बारडोली सत्याग्रह लड़ाई की कविताओं के बारे में

आज 12 जून को बारडोली विजय दिवस है, बारडोली सत्याग्रह के दौरान लोग जिन सत्याग्रही कविताओं को गाते थे, वे कविताएं या लोक गीत या युद्ध गीत हैं। शायद गुजरात सत्याग्रह के इतिहास में पहली बार इस तरह के लोकगीत रचे गए। देश में युद्धगीतों का लिखा जाना स्वाभाविक था और ऐसे अनेक गीतों की रचना हुई, जिन्हें सत्याग्रह गीत कहा जा सकता है, ऐसे गीतों की शुरुआत बारडोली सत्याग्रह से ही हुई।

बारडोली सत्याग्रह के बारे मे अधिक जानकारी के लिए नीचे दी गए लिंक पर क्लिक करे : https://www.sardarpatel.in/search?q=bardoli

03 Do you know?

About the poems of fights of Bardoli

Today is Bardoli Victory Day on 12th June, the satyagrahi poems that people used to sing during the Bardoli Satyagraha, are poems or folk songs or war songs. Perhaps for the first time in the history of Gujarat Satyagraha, such folk songs were composed. It was natural for war songs to be written in the country and many songs were composed, which can be called Satyagraha songs, that was started from Bardoli Satyagraha itself.

Click on Link to Read More Interesting facts and stories about Bardoli : https://www.sardarpatel.in/search?q=bardoli



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel

Architect of Swaraj - 3

Architect of Swaraj


It was decided at the session to start civil disobedience movement on a mass scale and it was left to Gandhi to decide when and where the campaign should be launched. At the instance of Vallabhbhai, Gandhi selected Bardoli, for he felt that people of Bardoli were gentle and mild and would not resort to violence when provoked. He along with Vallabhbhai traveled over the entire district of Bardoli to educate them. They had to rouse the people's enthusiasm and yet keep their passions from breaking into violence. Their utterances electrified the people. The people responded enthusiastically. But only a few days after, Gandhi learnt about the outbreak of violence of Chauri Chaura. The police had opened fire on a peaceful procession without any provocation and the mob retaliated by setting fire to the police station and burning to death 21 constables and one young son of a sub-inspector of police. Learning this Gandhi immediately called off civil disobedience for he felt that the nation was not yet ready for non-violent non-cooperation. Many leaders including C.R. Das, Motilal Nehru and Lala -Lajpatrai resented the suspension of the movement when it was at its peak. They called it Gandhi's greatest blunder and protested vehemently against "the ignominious and ill-turned retreat". Patel however felt that Gandhi was right in suspending civil disobedience. He told the people not to question their leader but to follow him. To quote him, "During the struggle do what Gandhiji commands us, if he asks us to rise we shall rise, if he asks us to retreat we shall do so."

Next Borsad claimed the attention of Vallabhbhai, it was his Taluka and it appealed to him for help. This Taluka was infested with dacoits and robbers. Naturally this was going on with the connivance of the police. But the police attributed it to the indifference and cowardliness of the people who did not co-­operate with the police. To set matters right a special force was posted in the Taluka and the people were asked to pay Rs. 240,000 a year which worked out at Rs. 2 and Annas / per person above the age of 16. People resented this punitive tax.

Vallabhbhai himself went to Borsad and found that the superintendent of police was himself involved. He had issued a confidential circular to all the sub-inspectors and head constables "requiring them to turn a blind eye to dacoits and offences committed by Ali, as he had undertaken to assist in the arrest of Barber Deva." The police had even supplied weapons to Ali with which he had committed many murders and dacoities. Vallabhbhai exhorted the people not to pay this punitive tax and at the same time to remain non-violent against all provocations.

The people of Borsad stood firm. The police reacted with vengeance and attached property. This went on for five weeks when Sir Leslie Wilson was appointed Governor of Bombay. He happened to see in a newspaper a report of Vallabhbhai's speech in which he had quoted that confidential letter. He deputed the Home Member to visit the place and find out the facts. The Home Member confirmed that Vallabhbhai's allegations were correct. Thereupon the punitive tax was abolished, extra cost of extra police was to be borne by the Government. Vallabhbhai thanked the Governor of Bombay for this gesture. Gandhi complimented Vallabhbhai by conferring on him the title of "King of Borsad".

From Borsad Bardoli got the attention of Sardar Patel. In Bardoli he addressed a conference which was attended by peasants from nearly 80 villages. He told them that as to the justice of their case he had not the slightest doubt, but he was not sure of their strength. He added, "I shall stand by the side of anyone who is prepared to take risks."

On 6th February Patel addressed a letter to the Governor of Bombay requesting him to order a fresh inquiry as the increase was unjust and arbitrary, and to postpone the recovery of the revised land revenue. He received a curt reply saying that his letter had been sent to the Revenue Department for Disposal. Now the battle had begun. Vallabhbhai devoted all his time and energy to organizing, uniting and rousing the people. He went from village to village. He ate delivered numerous speeches everyday. He organized a publicity department which would issue, and distribute free, his speeches in pamphlets and also a daily news bulletin.

The Government fired their first shot on 15th February by serving notices on 50 Banias to pay the revised land revenue within 10 days. Banias were considered to be weak and mild people and the Government were hopeful that they would yield. But out of the fifty only two paid. When the people learnt of it they were annoyed with the two "black sheep" and wanted to boycott them. But Vallabhbhai told them to remain calm.

Patel moved from village to village and thousands listened to his speeches with devotion. He invited the women of Bardoli also to join the struggle, "for the burnt will have to be borne by them".

When the Government realized that the imposition of fines had no effect on the people it started confiscation of land. Here are some examples; land worth Rs. 40,000 was attached to recover a tax of Rs. 700. In another instance, 33 acres of land worth Rs. 15,000 was confiscated and sold to another buyer for Rs. 161. Again, land worth Rs. 30, 000 was sold for Rs. 115. But still the people remained unperturbed. To crush them the Government resorted to a new expedient of attaching the cattle of the peasantry.

Patel than appealed to Patels and Talatis to resign. At his call 69 out of the 90 Patels and 11 out of 35 Talatis resigned. It was at this time that Vallabhbhai came to be known as the "SARDAR" of the peasants. The appellation stuck to his name for all his life.

When the Government's repressive measures proved to be ineffective then sanity dawned on them. They were frightened that if the Bardoli Satyagraha spread to other parts of India that would be the end of British rule. So they decided to compromise. The government acceded to all the demands of Sardar Patel. The independent inquiry after a thorough investigation recommended an increase of 5.7% as against 22% originally fixed. Thus ended this glorious struggle. The Bardoli struggle was significant from many points of view. It demonstrated to all the world that truth and non-violence cannot be crushed. It compelled the mighty Government, pledged to crush, to yield within a fortnight of the pledge. It was a viceroy for both the Satyagrahis and the Government and that is why both Gandhi and Vallabhbhai congratulated the people as well as the Governor.

Secondly, the Bardoli Satyagraha was a landmark in the history of our freedom movement. It gave a new meaning and significance to the history of Satyagraha in India and paved the way for the future bigger struggle. Thirdly, it projected the personality of Sardar Patel and proved his organizing capacity and ability to lead people.

In March, 1929 Sardar was invited to preside over the fifth Kathiawad Political Conference. He did some plain-speaking by telling the people to speak less and work more.

A couple of months later he was invited to preside at the Maharashtra Political Conference.

TO BE CONTINUE…..

Courtesy : ARCHITECT OF SWARAJ
Page – 80-82

HAPPENINGS AT BARDOLI



The Times of India published the following regarding happenings in Bardoli in its issue of the 20th Instant : "Agriculturists in Bardoli Taluka, it is reported, are resorting to a "Hijrat" (wholesale migration) from their villages, many of them having already removed all their moveable property. Cultivators in the taluka, it will be remembered, had resolved not to pay land revenue until Mr. Gandhi and Mr. Vallabhbhai Patel gave them permission to do it. Any stringent measures by Government for the collection of Land revenue, the villagers stated, would be defied and rendered nugatory by the latter talking the bold step of migrating into the territories of the adjoining Indian States. Information has just reached here from Bardoli that the people residing in almost all the villages of the Taluka have resolved on a "Hijrat", true to their challenge to Government. It is further stated that the inhabitants of Sarbhon, Kadod, Wankaner and Valod have begun to evacuate their villages and migrate into other places, taking with them the remnants of their movable belongings. It is difficult to ascertain how many families have so far left their homes. Unless the cultivators vacale the villages in large numbers one can hardly determine if they have left their homes for good or only temporarily or it is merely a gesture. The villagers have taken this step, it is alleged, as the result of the activities of Mr. Ismail K. Desai, Deputy Superintendent of Police, who has been specially appointed for political offences." In its issue of the 23rd, the same paper publishes the following from its correspondent in Poona where the Government of Bombay now is : "The report of wholesale migration of the people of Bardoli into surrounding Indian States has not so far become known in Government circles in Poona, but it is well known that many of the people are removing all their valuables and even their household goods in order to avoid their attachment for non-payment of land revenue. The local authorities have been making such reports for sometime, and there is no doubt that such a move is in keeping with their avowed intention to defy all attempts to secure revenue from them before they are instructed by the Congress leaders to pay. It has also been reported that in one or two cases women and children have been removed, but it is generally considered very unlikely that the cultivators themselves should leave now and go to Indian States on the borders of Bardoli, such as Baroda, Rajpipla, Bansda and Dharampur, where they would not be very welcome, particularly in view of the fact that in a few weeks their crops will be ripe for harvest." A reliable gentleman in Bombay told us the other day that he was getting private information to the effect that the exodus is due to the villagers not trusting themselves to remain non-violent under the provocations to which they were exposed. Some of the Bombay representatives to the Round Table  Conference would do well to pay a flying visit to Bardoli to ascertain the actual truth before leaving India. 

12-06-1928 - The Soul of the Soil, The Will of a People: The Unforgettable Saga of Bardoli

The Soul of the Soil, The Will of a People: The Unforgettable Saga of Bardoli

In the heart of Gujarat, there was a land called Bardoli, where the earth was not just soil; it was a living testament to generations of toil. The fragrance of the wet earth after the first rain was the farmer's perfume, and their sweat, the holiest offering. But in 1928, a chilling whisper from the British Empire turned into a venomous storm. With the cold calculus of a distant master, a decree was issued: a staggering 30% increase in land revenue.

This was not a tax; it was a sentence. For a land where the effort of cultivation cost ₹32 lakhs to yield a mere ₹28.90 lakhs, this new burden was a command to perish. The farmers’ pleas, carried by their representatives, shattered against the deaf walls of the Bombay Council. The government, wrapped in a thin veil of "development," refused to see the human cost of its avarice.

When hope had all but withered, the people’s eyes turned to one man, a man whose character was forged in the fires of resolve—Vallabhbhai Patel. When the leaders of Bardoli laid their desperation at his feet, he did not leap into the fray. Like a master jeweller testing the purity of gold, he measured the people's will. "A fight is not won on the passion of a few," his voice echoed, calm yet unyielding. "I will lead only if every single soul in Bardoli is ready to lose everything—their land, their homes, their freedom. We must withhold not just the increase, but the entire tax. Are you prepared to be ruined for the sake of truth?"

This question travelled from home to home, not as a command, but as a spark. The answer was a wildfire of consensus. With this sacred mandate and the blessings of Mahatma Gandhi, who saw in this the dawn of a true Dharma Yuddha (a war of righteousness), Vallabhbhai accepted the mantle.

On February 4, 1928, the air in Bardoli crackled with destiny. Before a sea of determined faces, Vallabhbhai’s voice thundered like a lion’s roar, "The government is a tyrant, but the path of Satyagraha is a trail of thorns. They will seize your property, auction your buffaloes for a pittance, and throw you in jail. Will you waver?" A single, earth-shaking roar answered him: "NO!" That day, a vow was made in the name of honour—not a single pie would be paid until an impartial tribunal was formed.

Bardoli transformed into a fortress of silent rebellion. Vallabhbhai, the master strategist, divided the taluka into 13 camps, each a bastion of defiance led by stalwarts like Swami Anand, Ravishankar Maharaj, and Abbas Tyabji. The ‘Satyagraha Patrika’, a daily bulletin, became the movement's heartbeat, its ink tracing a story of courage that ignited the nation.

The Empire unleashed its fury. Confiscation officers, flanked by brutish Pathans, descended upon villages, seizing everything from cattle to cooking pots. But for every act of oppression, Vallabhbhai delivered a counter-blow of truth. His powerful statements exposed the Raj's moral bankruptcy. The struggle resonated across India. K.M. Munshi, a member of the Bombay Legislative Council, resigned, his letter to the Governor a moral earthquake that shook the foundations of British authority. In an ultimate act of solidarity, the Patel-Talatis—the government's own village officials—resigned their posts and joined the people. Bardoli was no longer a place; it was an idea, a symbol of India's fight for self-respect.

Cornered, shamed, and faced with an unbreakable will, the government finally buckled. Negotiations ensued. The mighty Empire conceded: all confiscated lands would be returned, prisoners released, and resigned officials reinstated. The appointed Broomfield-Maxwell committee investigated and delivered a stunning vindication: the tax hike was declared unjust, and the increase was slashed to a mere 6.03%.

It was a victory not measured in rupees, but in dignity. In the small village of Akoti, as celebrations erupted, a woman named Bhikhiben looked at Vallabhbhai and said, "From this day, you are our 'Sardar' (Chief)." It was not a title conferred by a king, but a crown bestowed by a grateful people. The name echoed across the land and through history.

The Bardoli Satyagraha is more than a historical event; it is a living lesson. It teaches us that when a people, armed with nothing but truth and unity, stand unyielding against injustice, even the mightiest empires must bow. The fragrance of Bardoli’s soil is not just a memory; it is the eternal scent of victory won not by the sword, but by the indomitable power of the human spirit.

RASHESH PATELL - Karamsad


मिट्टी की आत्मा, जन का संकल्प: बारडोली की अविस्मरणीय गाथा

गुजरात के हृदय में एक भूमि थी, बारडोली, जहाँ की धरती केवल मिट्टी नहीं थी; वह पीढ़ियों के परिश्रम का एक जीवंत प्रमाण थीपहली बारिश के बाद गीली मिट्टी की सुगंध ही किसान का इत्र थी, और उसका पसीना, सबसे पवित्र अर्पणलेकिन १९२८ में, ब्रिटिश साम्राज्य की एक ठंडी फुसफुसाहट एक जहरीले तूफान में बदल गईएक दूर बैठे शासक के निर्मम गणित के साथ, एक फरमान जारी हुआ: लगान में ३०% की भारी वृद्धि

यह कोई कर नहीं था; यह एक सज़ा थीएक ऐसी भूमि के लिए जहाँ खेती की लागत ३२ लाख थी और उपज मात्र २८.९० लाख, यह नया बोझ विनाश का आदेश थाकिसानों की गुहार, उनके प्रतिनिधियों द्वारा बंबई काउंसिल की बहरी दीवारों से टकराकर चूर-चूर हो गईसरकार, "विकास" के पतले पर्दे में लिपटी, अपने लालच की मानवीय कीमत देखने से इनकार कर रही थी

जब आशा लगभग मुरझा चुकी थी, तब लोगों की आँखें एक ऐसे व्यक्ति की ओर मुड़ीं, जिसका चरित्र संकल्प की अग्नि में तपा थावल्लभभाई पटेलजब बारडोली के नेताओं ने अपनी हताशा उनके चरणों में रखी, तो वे तुरंत मैदान में नहीं कूदेएक माहिर जौहरी की तरह जो सोने की शुद्धता परखता है, उन्होंने लोगों की इच्छाशक्ति को तौला। "लड़ाई कुछ लोगों के जुनून पर नहीं जीती जाती," उनकी आवाज़ गूंजी, शांत लेकिन अटल। "मैं नेतृत्व तभी करूँगा जब बारडोली का हर एक व्यक्ति अपना सब कुछ खोने के लिए तैयार होअपनी ज़मीन, अपने घर, अपनी आज़ादीहमें सिर्फ बढ़ी हुई राशि ही नहीं, बल्कि पूरा लगान रोकना होगाक्या आप सत्य के लिए बर्बाद होने को तैयार हैं?"

यह प्रश्न घर-घर गया, एक आदेश के रूप में नहीं, बल्कि एक चिंगारी के रूप मेंइसका उत्तर सर्वसम्मति की दावानल थीइस पवित्र जनादेश और महात्मा गांधी के आशीर्वाद के साथ, जिन्होंने इसमें एक सच्चे धर्मयुद्ध का उदय देखा, वल्लभभाई ने नेतृत्व स्वीकार किया

फरवरी, १९२८ को बारडोली की हवा में भाग्य की गूंज थीदृढ़-निश्चयी चेहरों के एक समुद्र के सामने, वल्लभभाई की आवाज़ सिंहगर्जना की तरह गूंजी, "सरकार एक अत्याचारी है, लेकिन सत्याग्रह का मार्ग कांटों भरा हैवे तुम्हारी संपत्ति जब्त कर लेंगे, तुम्हारी भैंसों को कौड़ियों के दाम नीलाम कर देंगे, और तुम्हें जेल में डाल देंगेक्या तुम डगमगाओगे?" एक ही, धरती को हिला देने वाली गर्जना ने उत्तर दिया: "नहीं!" उस दिन, सम्मान के नाम पर एक प्रतिज्ञा ली गईजब तक एक निष्पक्ष न्यायाधिकरण का गठन नहीं होता, एक पाई भी नहीं दी जाएगी

बारडोली मूक विद्रोह के एक किले में बदल गयावल्लभभाई, एक कुशल रणनीतिकार, ने तालुका को १३ शिविरों में विभाजित किया, प्रत्येक शिविर स्वामी आनंद, रविशंकर महाराज और अब्बास तैयबजी जैसे दिग्गजों के नेतृत्व में अवज्ञा का गढ़ था'सत्याग्रह पत्रिका', एक दैनिक बुलेटिन, आंदोलन की धड़कन बन गई, जिसकी स्याही साहस की एक ऐसी कहानी लिख रही थी जिसने पूरे राष्ट्र को प्रज्वलित कर दिया

साम्राज्य ने अपना कहर बरपायाक्रूर पठानों के साथ ज़ब्ती अधिकारी गाँवों पर टूट पड़े, मवेशियों से लेकर खाना पकाने के बर्तनों तक सब कुछ छीन लियालेकिन उत्पीड़न के हर कार्य के लिए, वल्लभभाई ने सत्य का एक जवाबी हमला कियाउनके शक्तिशाली बयानों ने राज के नैतिक दिवालियापन को उजागर कर दियायह संघर्ष पूरे भारत में गूंज उठाबंबई विधान परिषद के सदस्य के.एम. मुंशी ने इस्तीफा दे दिया, उनका राज्यपाल को लिखा पत्र एक नैतिक भूचाल था जिसने ब्रिटिश सत्ता की नींव हिला दीएकजुटता के एक अंतिम कार्य में, पटेल-तलाटियोंसरकार के अपने ग्राम अधिकारियोंने अपने पदों से इस्तीफा दे दिया और लोगों के साथ शामिल हो गएबारडोली अब एक जगह नहीं थी; यह एक विचार था, भारत के आत्म-सम्मान के लिए संघर्ष का प्रतीक

घिरकर, शर्मिंदा होकर, और एक अटूट इच्छाशक्ति का सामना करते हुए, सरकार अंततः झुक गईवार्ता शुरू हुईशक्तिशाली साम्राज्य ने हार मान ली: सभी जब्त की गई जमीनें वापस की जाएंगी, कैदियों को रिहा किया जाएगा, और इस्तीफा दे चुके अधिकारियों को बहाल किया जाएगानियुक्त ब्रूमफील्ड-मैक्सवेल समिति ने जांच की और एक आश्चर्यजनक पुष्टि दी: कर वृद्धि को अन्यायपूर्ण घोषित किया गया, और वृद्धि को घटाकर मात्र ६.०३ % कर दिया गया

यह एक ऐसी जीत थी जिसे रुपयों में नहीं, बल्कि गरिमा में मापा गयाअकोटी के छोटे से गाँव में, जब जश्न मनाया जा रहा था, भीखीबेन नामक एक महिला ने वल्लभभाई को देखा और कहा, "आज से, आप हमारे 'सरदार' हैं।" यह किसी राजा द्वारा दिया गया खिताब नहीं था, बल्कि एक कृतज्ञ प्रजा द्वारा पहनाया गया ताज थायह नाम पूरे देश में और इतिहास में गूंज उठा

बारडोली सत्याग्रह एक ऐतिहासिक घटना से कहीं बढ़कर है; यह एक जीवंत सबक हैयह हमें सिखाता है कि जब लोग, सत्य और एकता के अलावा किसी और हथियार के बिना, अन्याय के खिलाफ अडिग खड़े हो जाते हैं, तो सबसे शक्तिशाली साम्राज्यों को भी झुकना पड़ता हैबारडोली की मिट्टी की सुगंध केवल एक स्मृति नहीं है; यह तलवार से नहीं, बल्कि मानव आत्मा की अदम्य शक्ति से जीती गई विजय की शाश्वत गंध है

रषेश पटेल - करमसद


માટીની સુવાસ, પ્રજાનો સંકલ્પ: બારડોલીની અમર ગાથા

ગુજરાતનાં હૃદયમાં બારડોલી નામની એક ભૂમિ હતી, જ્યાં ધરતી માત્ર માટી નહોતી; તે પેઢીઓના પરિશ્રમની જીવંત સાક્ષી હતી. પહેલા વરસાદ પછી ભીની માટીની સુગંધ એ ખેડૂતનું અત્તર હતું, અને તેમનો પરસેવો સૌથી પવિત્ર અર્પણ. પરંતુ ૧૯૨૮માં, બ્રિટીશ સામ્રાજ્યનો એક ઠંડો ગણગણાટ ઝેરીલા તોફાનમાં ફેરવાઈ ગયો. દૂર બેઠેલા માલિકના નિર્દય ગણિત સાથે એક હુકમ બહાર પાડવામાં આવ્યો: જમીન મહેસૂલમાં ૩૦% નો જંગી વધારો.

આ કોઈ કર નહોતો; આ એક સજા હતી. એક એવી ભૂમિ માટે જ્યાં ખેતીનો ખર્ચ ૩૨ લાખ હતો અને ઉપજ માત્ર ૨૮.૯૦ લાખ, આ નવો બોજ વિનાશનો આદેશ હતો. ખેડૂતોની વિનંતીઓ, તેમના પ્રતિનિધિઓ દ્વારા બોમ્બે કાઉન્સિલની બહેરી દીવાલો સાથે અથડાઈને ચકનાચૂર થઈ ગઈ. "વિકાસ"ના પાતળા પડદામાં લપેટાયેલી સરકારે પોતાના લોભની માનવીય કિંમત જોવાની ના પાડી દીધી.

જ્યારે આશા લગભગ સુકાઈ ગઈ હતી, ત્યારે લોકોની નજર એક એવી વ્યક્તિ પર ગઈ, જેમનું વ્યક્તિત્વ સંકલ્પની અગ્નિમાં ઘડાયું હતું—વલ્લભભાઈ પટેલ. જ્યારે બારડોલીના આગેવાનોએ પોતાની નિરાશા તેમના ચરણોમાં ધરી, ત્યારે તેઓ તરત જ જંગમાં ન કૂદી પડ્યા. જેમ એક કુશળ ઝવેરી સોનાની શુદ્ધતા ચકાસે, તેમ તેમણે લોકોની ઇચ્છાશક્તિનું માપ કાઢ્યું. "લડાઈ થોડા લોકોના જુસ્સા પર જીતી શકાતી નથી," તેમનો અવાજ ગુંજ્યો, શાંત છતાં અડગ. "હું નેતૃત્વ ત્યારે જ કરીશ જ્યારે બારડોલીનો દરેક જીવ પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર હોય—તેમની જમીન, તેમના ઘર, તેમની સ્વતંત્રતા. આપણે માત્ર વધારો જ નહીં, પરંતુ સંપૂર્ણ મહેસૂલ રોકવું પડશે. શું તમે સત્ય ખાતર બરબાદ થવા તૈયાર છો?"

આ પ્રશ્ન ઘરે-ઘરે પહોંચ્યો, આદેશ તરીકે નહીં, પણ એક તણખા તરીકે. તેનો જવાબ સર્વસંમતિની દાવાનળ હતી. આ પવિત્ર જનાદેશ અને મહાત્મા ગાંધીના આશીર્વાદ સાથે, જેમણે આમાં એક સાચા ધર્મયુદ્ધનો ઉદય જોયો, વલ્લભભાઈએ નેતૃત્વ સ્વીકાર્યું.

૪ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ બારડોલીની હવામાં ભાગ્યનો પડઘો હતો. દ્રઢ નિશ્ચયી ચહેરાઓના સમુદ્ર સમક્ષ, વલ્લભભાઈનો અવાજ સિંહગર્જનાની જેમ ગુંજ્યો, "સરકાર અત્યાચારી છે, પરંતુ સત્યાગ્રહનો માર્ગ કાંટાળો છે. તેઓ તમારી મિલકત જપ્ત કરશે, તમારી ભેંસોને નજીવા ભાવે હરાજી કરશે, અને તમને જેલમાં ધકેલી દેશે. શું તમે ડગમગી જશો?" એક જ, ધરતીને હલાવી દેનારી ગર્જનાએ જવાબ આપ્યો: "ના!" તે દિવસે, સન્માનના નામે એક પ્રતિજ્ઞા લેવામાં આવી—જ્યાં સુધી નિષ્પક્ષ ટ્રિબ્યુનલની રચના ન થાય ત્યાં સુધી એક પાઈ પણ ચૂકવવામાં આવશે નહીં.

બારડોલી મૌન વિદ્રોહના એક કિલ્લામાં ફેરવાઈ ગયું. વલ્લભભાઈ, એક કુશળ રણનીતિકાર, તેમણે તાલુકાને ૧૩ છાવણીઓમાં વિભાજિત કર્યો, દરેક છાવણી સ્વામી આનંદ, રવિશંકર મહારાજ અને અબ્બાસ તૈયબજી જેવા દિગ્ગજોના નેતૃત્વમાં અવજ્ઞાનો ગઢ હતી. 'સત્યાગ્રહ પત્રિકા', એક દૈનિક બુલેટિન, આંદોલનની ધડકન બની ગઈ, જેની શાહીએ હિંમતની એવી ગાથા લખી જેણે સમગ્ર રાષ્ટ્રને પ્રજ્વલિત કરી દીધું.

સામ્રાજ્યએ પોતાનો અત્યાચાર છૂટો મૂક્યો. ક્રૂર પઠાણો સાથે જપ્તી અધિકારીઓ ગામડાઓમાં ઉતરી પડ્યા, ઢોરઢાંખરથી લઈને રસોઈના વાસણો સુધી બધું જ છીનવી લીધું. પરંતુ દમનના દરેક કૃત્ય માટે, વલ્લભભાઈએ સત્યનો વળતો પ્રહાર કર્યો. તેમના શક્તિશાળી નિવેદનોએ રાજની નૈતિક નાદારીને ખુલ્લી પાડી દીધી. આ સંઘર્ષ સમગ્ર ભારતમાં ગુંજ્યો. બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય ક.મા. મુનશીએ રાજીનામું આપ્યું, તેમનો ગવર્નરને લખેલો પત્ર એક નૈતિક ભૂકંપ હતો જેણે બ્રિટીશ સત્તાના પાયા હચમચાવી દીધા. એકતાના અંતિમ કાર્યમાં, પટેલ-તલાટીઓએ—સરકારના પોતાના જ ગ્રામ્ય અધિકારીઓએ—પોતાના પદ પરથી રાજીનામું આપીને લોકો સાથે જોડાઈ ગયા. બારડોલી હવે માત્ર એક સ્થળ નહોતું; તે એક વિચાર હતો, ભારતના આત્મસન્માન માટેના સંઘર્ષનું પ્રતીક.

ચારેબાજુથી ઘેરાયેલી, શરમજનક અને અતૂટ ઇચ્છાશક્તિનો સામનો કરતી સરકાર આખરે ઝૂકી ગઈ. વાટાઘાટો શરૂ થઈ. શક્તિશાળી સામ્રાજ્યએ હાર સ્વીકારી: બધી જપ્ત કરાયેલી જમીનો પરત કરવામાં આવશે, કેદીઓને મુક્ત કરવામાં આવશે, અને રાજીનામું આપેલા અધિકારીઓને પુનઃસ્થાપિત કરવામાં આવશે. નિયુક્ત બ્રૂમફિલ્ડ-મેક્સવેલ સમિતિએ તપાસ કરી અને એક અદભૂત સમર્થન આપ્યું: કર વધારાને અન્યાયી જાહેર કરવામાં આવ્યો, અને વધારો ઘટાડીને માત્ર ૬.૦૩% કરવામાં આવ્યો.

આ એક એવી જીત હતી જે રૂપિયામાં નહીં, પણ ગૌરવમાં મપાઈ. અકોટીના નાના ગામમાં, જ્યારે ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભીખીબેન નામની એક મહિલાએ વલ્લભભાઈને જોયા અને કહ્યું, "આજથી, તમે અમારા 'સરદાર' છો." તે કોઈ રાજા દ્વારા અપાયેલો ખિતાબ નહોતો, પરંતુ એક કૃતજ્ઞ પ્રજાએ પહેરાવેલો તાજ હતો. આ નામ સમગ્ર દેશમાં અને ઇતિહાસમાં ગુંજી ઉઠ્યું.

બારડોલી સત્યાગ્રહ એક ઐતિહાસિક ઘટના કરતાં વધુ છે; તે એક જીવંત પાઠ છે. તે આપણને શીખવે છે કે જ્યારે લોકો, સત્ય અને એકતા સિવાય કોઈ હથિયાર વિના, અન્યાય સામે અડગ ઊભા રહે છે, ત્યારે સૌથી શક્તિશાળી સામ્રાજ્યોએ પણ ઝૂકવું પડે છે. બારડોલીની માટીની સુવાસ માત્ર એક યાદગીરી નથી; તે તલવારથી નહીં, પરંતુ માનવ આત્માની અદમ્ય શક્તિથી જીતેલી વિજયની શાશ્વત સુગંધ છે.


રષેશ પટેલ - કરમસદ






Subscribe us : WhatsApp Youtube Channel Visit us : Sardar Patel

© all rights reserved
SardarPatel.in