Sardar and Gandhi - सरदार और गांधीजी ने एक-दूसरे के प्रति अपनी गहरी भावनाओं को कम शब्दों में बखूबी व्यक्त किया करते थे | Vithalbhai Patel, Sardar Patel

Sardar and Gandhi - सरदार और गांधीजी ने एक-दूसरे के प्रति अपनी गहरी भावनाओं को कम शब्दों में बखूबी व्यक्त किया करते थे

सरदार और गांधीजी ने एक-दूसरे के प्रति अपनी गहरी भावनाओं को कम शब्दों में बखूबी व्यक्त किया करते थे।
0

सरदार और गांधीजी ने एक-दूसरे के प्रति अपनी गहरी भावनाओं को कम शब्दों में बखूबी व्यक्त किया करते थे



बापू ने जब इक्कीस दिन का उपवास किया तो सरदार श्री को दिल से ही अच्छा नहीं लगा, लेकिन सरदार पटेल उस विभूति से भलीभांति से वाकिफ थे जिसका भगवान भी समर्थन करने को तैयार थे, इसलिए उन्होंने गांधी जी के फैसले को आदर के साथ स्वीकार कर लिया।  सरदार साहब ने जेल से बापू को चिट्ठी लिखकर एक-दूसरे के लिए अपनी गहरी भावनाओं को बहुत अच्छे तरीके से कुछ शब्दों में व्यक्त किया:

आखिरकार भगवान ने आपका समर्थन किया और मैं इस शुभ अवसर पर आपका आशीर्वाद चाहता हूं। प्रभु ने तुम पर बड़ी दया की है। लेकिन अब हम पर भी कुछ दया करो। आपका सेवक वल्लभभाई का प्रणाम।

बापू का व्रत समाप्त होने के बाद फलो की टोकरी आने लगे, गांधीजी ने एक टोकरी सरदार को जेल भेज दिया। तो सरदार ने लिखा कि:

"आपने मुझे आम क्यू भेजे! कौन जानता है कि आप आज क्या करेंगे और आप कल क्या करेंगे। तुम्हारी दया और  अहिंसा  में क्रूरता और हिंसा वही जानता है जो रामबाण से मारा गया हो। अगर मेरे बात से सहमत नहीं हो तो, आप बा (कस्तूर बा) से पूछो, वह भी मुझसे सहमत होगी।

बापू जानते थे कि सरदार को उनका इक्कीस दिनों का उपवास पसंद नहीं आया था। सरदार साहब ने आम को लेकर बापू को चिट्ठी लिखकर बापू से शिकायत करने का मौका नहीं छोड़ा, ठीक वैसे ही जैसे वह एक गुस्सैल बच्चे को लाड़ प्यार करते थे। केवल एक सरदार ही गांधी जी की दया को निर्दयी और अहिंसा को हिंसा कहने की हिम्मत कर सकते है। सरदार की आत्मा बैरिस्टर की है, इसलिए गवाह के रूप में उन्होंने पत्र में कस्तूर बा को पूछने की बात कर दी। 

સરદાર અને ગાંધીજી ઓછા શબ્દોમાં એક બીજા પ્રત્યે ઊંડી લાગણી ખૂબ સારી રીતે વ્યક્ત કરતાં

સરદારશ્રીને બાપુએ જ્યારે એકવીસ દિવસના ઉપવાસ કરે તેમને અંતરથી ગમ્યું નહોતું પણ ઈશ્વર પણ જેમની ટેક રાખવા માટે તૈયાર હોય તેવી વિભૂતિની ઓળખ તો સરદાર પટેલને પૂરેપૂરી હતી, આથી તેમણે ગાંધીજીના નિર્ણયને નત મસ્તકે સ્વીકાર્યો. સરદાર સાહેબે બાપુને જેલમાંથી પત્ર લખ્યો જેમાં ઓછા શબ્દોમાં એક બીજા પ્રત્યે ઊંડી લાગણી ખૂબ સારી રીતે વ્યક્ત કરતાં લખ્યું :

“આખરે ઈશ્વરે આપની ટેક રાખી, આ પુણ્ય પ્રસંગે આપના આશીર્વાદ માગુ છું. પ્રભુની આપના ઉપર અપાર દયા થઈ છે. પણ હવે અમારા ઉપર પણ આપ થોડી દયા રાખજો. લિ. સેવક વલ્લભભાઈના દંડવત પ્રણામ.”

બાપુના ઉપવાસ પૂરા થયા અને પારણા પછી ફળોના કરંડિયા આવવા લાગ્યા, ગાંધીજીએ એક કરંડિયો સરદારને જેલમાં મોકલ્યો. એટલે સરદારે લખ્યું કે :

“મને કેરી શું કામ મોકલી! તમે આજે લાડ લડાવો ને કાલે શું કરો, તે કોણ જાણે. તમારી દયા અને અહિંસામાં જે નિર્દયતા અને હિંસા રહેલાં છે તે તો જેને રામબાણ વાગ્યા હોય તે જાણે. મારુ માનો તો બા ને પૂછજો, એ પણ મારી વાતમાં સંમત થશે જ.

બાપુને જાણ હતી કે સરદારને એકવીસ દિવસના તેમના ઉપવાસ ગમ્યા નથી. એક રિસાયેલ બાળકને જેમ લાડ લડાવે તેમ સરદાર સાહેબે બાપુને કેરી બાબતે પત્ર લખીને લાડ સાથે ફરીયાદ કરવાનો મોકો પણ ન છોડ્યો. ગાંધીજીની દયાને નિર્દયતા અને અહિંસાને હિંસા કહેવાની હિંમત એક સરદાર જ કરી શકે. સરદારનો આત્મા આમ તો એક બેરિસ્ટરનો એટલે સાક્ષી તરીકે તેમણે પત્રમાં કસ્તૂરબાને ટાંક્યા. 



sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel,sardar vallabhbhai patel birth date, birthday of sardar vallabhbhai patel, information sardar vallabhbhai patel, sardar vallabhai patel history, sardar ballav bhai patel essay, patel sardar, sardar sardar vallabhbhai patel, death of sardar vallabhbhai patel, quotes of sardar patel, sardar vallabhai patel quotes, slogan by sardar vallabhbhai patel, date of birth of sardar patel, about vallabhbhai patel, sardar patel age, sardar vallabhbhai patel death date, birthday of vallabhbhai patel,sardar balabh patel, sar patel,


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in