Yogya Samay


યોગ્ય સમય


કેરીનું ફળ કવખતે તોડશો તો તે ખાટું લાગશે. દાંત અંબાઈ જશે. પણ તેને પાકવા દઈશું તો તે આપોઆપ તૂટી પડશે અને અમૃતસમું લાગશે.

0 Comments

close