KELAVANI



કેળવણીના બે પ્રકાર છે એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે; બીજી માણસની માણસાઈ લઈ લે છે.

NIDAR


મારુ જો ચાલે તો બધી બહેનોને હું કહું કે બીકણ અને બાયલાઓની સ્ત્રીઓ બન્યા કરતાં એમને છેડા ફાડી આપો

NIRBHAY


દુ:ખ સમજપૂર્વક ખમો એ હું માગું છું, એટલે જુલમની સામે થતાં શીખો; તેનો ભયથી સ્વીકાર ન કરો.

Sevak


આખરે લોકો ઉપર છાપ તો આપણા ચારિત્ર્યની જ પડવાની છે. સેવક કેટલો ત્યાગી, સેવાભાવીને ધીરજવાળો છે એ છાપ ગામલોકો ઉપર પડે છે.

Maata

માતાનું વાત્સલ્ય એ પ્રકારનું છે કે એની ખોટ કોઈ બીજું પૂરી પાડી શકતું નથી.


બધી ઉન્નતિની કૂંચી જ સ્ત્રીની ઉન્નતિમાં છે, એટલું તમે સમજો એટલે પહેલો અધ્યાય પૂરો કર્યો.

SATYA


જે સત્યને ખાતર ખુવાર થવા બેઠો છે તે જ આખરે જીતવાનો છે.

Nagpur Flag Satyagraha

BHANTAR


આપણે નવા જમાનાને અનુકૂળ થવું જોઈએ. છોકરાને ભણાવીએ અને છોકરીને ન ભણાવીએ તો એ તો કજોડું થાય. બન્ને દુ:ખી થાય.

Praja


આજે ખરી જરૂર પ્રજાની નીતિ ઊંચી લાવવામાં છે. અત્યારે દુનિયામાં બધે લાંચરુશ્વત અને પાખંડ વધી પડ્યાં છે. જ્યાં પ્રજાનું ચારિત્ર ઊંચું છે, નૈતિક બળ ઊંચું છે ત્યાં એવું ઓછું છે.


સરદાર વલ્લભભાઈ પટેલ

© all rights reserved
SardarPatel.in