02 Do You Know the facts : Vithalbhai Patel & Sardar Patel's Admission | Vithalbhai Patel, Sardar Patel

02 Do You Know the facts : Vithalbhai Patel & Sardar Patel's Admission

02 Do You Know the facts : Vithalbhai Patel & Sardar Patel's Admission
0



૦૨ શું તમે જાણો છો?
વિઠ્ઠલભાઈ પટેલ તેમના નાના ભાઈ વલ્લભભાઈ પટેલની ટ્રાવેલ પરમિટ પર બેરિસ્ટર થવા લંડન ગયેલા અને વિઠ્ઠલભાઈ પટેલે ૦૯ એપ્રિલ ૧૯૦૬ના રોજ લિંકન્સ ઇનમાં પ્રવેશ મળ્યો હતો. અને વલ્લભભાઈ પટેલે ૧૪ ઓકટોબર ૧૯૧૦ના રોજ મિડલ ટેમ્પલમાં પ્રવેશ મળ્યો હતો. અને વલ્લભભાઈ પટેલના વર્ષ ૧૯૧૦ થી ૧૯૧૨ સુધીમાં ૪ ઓપરેશન થયા હતા, આથી ડો. કીડ, ૫૫ હાર્લે સ્ટ્રીટ દ્વારા સલાહ આપવામાં આવી કે શક્ય હોય તેટલા વહેલાં વલ્લભભાઈ પટેલને ભારતના ગરમ વાતાવરણમાં મોકલવા, તેઓ ઈંગ્લેન્ડનું ઠંડીની આબોહવા વધારે સહન નહીં કરી શકે.

०२ क्या आप जानते हैं?
विठ्ठलभाई पटेल अपने छोटे भाई वल्लभभाई पटेल के यात्रा परमिट पर बैरिस्टर बनने के लिए लंदन चले गए और विट्ठलभाई पटेल को ०९ अप्रैल १९०६ को लिंकन इन में प्रवेश मिला। और वल्लभभाई पटेल को १४ अक्तूबर १९१० को मिडल टेम्पल में प्रवेश मिला। वर्ष १९१० से १९१२ के दौरान वल्लभभाई पटेल के पाव में ४ ऑपरेशन हुए। इसलिए ५५ हार्ले स्ट्रीट के डॉ. किड ने वल्लभभाई पटेल को जल्द से जल्द भारत की गर्म वातावरण में भेजने की सलाह दी, क्योंकि वे इंग्लैंड की ठंडे वातावरण को बहुत अधिक सहन नहीं कर सकेंगे।

02 Do you know?
Vitthalbhai Patel went to London to become a barrister on his younger brother Vallabhbhai Patel's travel permit and Vitthalbhai Patel got admission in Lincoln's Inn on 09 April 1906. And Vallabhbhai Patel got admission in Middle Temple on 14 October 1910. And Vallabhbhai Patel had 4 operations from 1910 to 1912, so Dr. Kidd, 55 Harley Street, advised to send Vallabhbhai Patel to the hot climate of India as soon as possible, as he could not bear the cold climate of England very much.



Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel


No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in