સરદાર જ્યોત - લોક સેવા ટ્રસ્ટ
લોક સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિ-માસિક પત્રિકા જેમાંં સરદાર સાહેબના વિચારો પ્રદર્શીત કરાય છે. સરદાર સાહેબના વિચારોને જાહેર જનતા સુધી પહોચડવા માટે કરાતી પ્રવૃત્તિઓનો એક અંશ છે. જે કોઈ પણ સરદાર સાહેબના સંદેશાઓ જનતા સુધી પહોચાડે તેઓને શોધીને અમે સરદાર પટેલની વેબસાઈટ દ્વારા જાહેર કરવાનો એક પ્રયાસ કરીએ છીએ જેથી દેશ અને સમાજને આની જાણકારી મળતી રહે અને આવી પ્રવૃત્તિ કરનારાઓને પ્રોત્સાહન મળતુંં રહે. - જય વલ્લભ વિઠ્ઠલ
No comments
Post a Comment