October 2020 | Vithalbhai Patel, Sardar Patel
October 2020
#atulyavarso #gandhiji #hindumigration #hindustan #independenceday #india #karamsad #kashmir #migration #patelnekahatha #quotesbysardarpatel #quotesofsardarpatel #sardarpatel #sardarvallabhbhaipatel #somnath #statueofunity #teamkaramsad #vallabh #vallabhbhai #vallabhbhaipatel #veersardarsena #vithalbhaipatel #westbengal #सोमनाथ #કરમસદ #વીરસરદારસેના 1 aurangzeb road 12-June-1928 15th August 1947 15th December 1950 16 July 1934 26 january 2nd october abdul bari about sardar vallabhbhai patel africa aga khan ahmedabad AICC akhand bharat allah baksh amaresh ambedkar amrit kaur amrita bazar patrika amul arrested indian leaders article 370 aruna asaf ali atulya varso ayurved ayurvedic medicine balkrishna sharma banwari lal bardoli bardoli satyagrah Bardoli Satyagraha baroda baroda state basanta kumar das bhaikaka bhailalbhai patel bhaktiba bharat bhavnagar bhikhabhai bhikhakaka bhil conference bochasan bombay Bombay Chronicle bombay legislative council bombay ministry books on sardar patel borsad borsad satyagraha boycott foreign cloth boycott viceregal visit bratain british india British Policy in India in 1945 british provinces budget c r das c rajagopalachari central assembly elections central jail chandra bhanu gupta charutar education society Chittagong Chronology of Sardar Patel's Jail Term civil disobedience communal riots congress congress government congress hierarchy congress leaders list Congress Party Constitutient Assembly Debates constitutional assembly cutch dahod dahyabhai patel dandi march dandi yatra dar-e-salaam Darbar Gopaldas daughter of patel delhi Delhi debate Deshbandhu Chitta Ranjan Das devendra patel dewan of rajkot dharm Dinsha Mehta Do You Know documentary film dr. kedd dr. ravindra kumar drawing of sardar vallabhbhai patel east africa economic ekta end of british rule england essay on sardar vallabhbhai patel european farmers featured first president of india flag satyagraha future citizenship g v mavalankar gaandheeji a dictator gadgil gandhi gandhi and jawahar gandhi jayanti Gandhi Majoor Samiti gandhiji Gandhiji’s Letter to Sardar Vallabhbhai Patel gandhiji's speech germany government government of india governor great leaders of india h m patel happy new year happy republic day harijan bandhu hidayatulla cabinet hindi language hindu marriage hindu marriage act hindu marriage bill hindu muslim Hindustan Hindustan Mazdoor Sevak Sangh hindustan times history tv 18 How to Draw Sardar Vallabhbhai Patel step by step Hyderabad Hydrabad ideal village important leaders of indian national congress Independence Day india india's partition indian Indian Army indian bill indian budget indian great leaders Indian Independence Day indian leaders Indian shipping indian states Indian Statesman Indian Union indulal yagnik Interim Government Iron man of India jail jaisalmer jammu Jammu And Kashmir Jamnalal jamnalal bajaj jamshedpur jawaharlal jawaharlal nehru jawaharlal nehru's mother jayantilal amin jehangir tata jhanda satyagrah jhaverbhai Jinnah jivraj mehta jodhpur john matthai jrd tata junagadh kabir kaira kakasaheb kakasaheb kalelkar kantibhai patel karamsad Karamsadian kashmir Kashmir Problem kashmir visit kasturba kelkar khan abdul ghaffar khan kheda satyagraha kheda visit kripalani kriplani kutch Lala Lajpat rai lala lajpatrai lawyer legislative Lele liaquat ali khan lincoln's inn lok seva trust london Lord Helifax lord linlithgow lord lytton Lord Mountbatten lord reading M R Jayakar mad elephant madras madras premier mahadev desai Mahadevbhai Desai mahagujarat maharaja Maharaja Harisinh mahatma Mahatma Gandhi mahatma gandhi essay mahatma gandhiji manben patel Maniben Patel Maulana maulana abul kalam azad maulana azad maulana mahomed ali mavalankar mayor mayor of mumbai medicine mehar chand mahajan michael brecher middle temple Ministry modern marvel mohan parikh morarji desai Motilal Nehru mountbatten mumbai muslim league naarayan desai nadiad nagpur nagpur university nairobi narayan dev nariman national herald nationalism navjivan navy revolt nehru News Paper Nizam nizamuddin non-violence organizer of freedom pandit jawaharlal nehru pandit jawaharlal nehru speech pandit jawaharlal nehru speech in hindi pandit mandan mohan malaviya Pandit Nehru parliamentary partation Patel patel sardar patel vallabhbhai Plan of Action postage stamp president of india president of the bombay municipal corporation president vithalbhai patel prime minister princely states pyarelal Quotes by Sardar Patel Quotes of Sardar Patel rabindranath Rajagopalachari rajaji rajendra prasad rajguru rajkot rajkot dewan rajkot gujarat rajkot maharaja Ramchandra Kak Rashtriya Ekta Diwas ravi shankar maharaj ravindra kumar republic day residence of sardar patel respionsible monarchy revolt Rowlatt Satyagraha royal navy sabarmati sabarmati ashram Sabarmati Ashram's Library sadhu safeguard cutch salt satyagrah sampraday sar patel saradar vallabhai patel saradar vallabhbhai patel Sarat Chandra Bose sardar sardar balabh patel sardar chandulal shah sardar jyot sardar pate sardar patel sardar patel birthday sardar patel death sardar patel family sardar patel poem sardar patel quotes sardar patel song sardar patel speech sardar patel speeches sardar patel statue Sardar Patel Treatment Sardar Patel vithalbhai sardar patel's letter sardar patel's speech sardar s sardar vallabh bhai patel sardar vallabh patel sardar vallabhai patel sardar vallabhbhai sardar vallabhbhai patel sardar vallabhbhai patel biography sardar vallabhbhai patel drawing sardar vallabhbhai patel history in hindi sardar vallabhbhai patel ki jivani sardar vallabhbhai patel ppt sardar vallabhbhai patel statue sardardham sardarpatel school scindia steam navigation company Secularism Self Appreciation servants of india shahid bhagatsingh sheikh abdulla Sheikh Abdullah simla sindh ministry Sir Harcourt Butler Sir Ibrahim Rahimutulla somnath somnath temple songs during bardoli satyagrah speech of sardar vallabhbhai patel speeches statue of unity Subhash Chandra Bose sukhdev surat swaminarayan swaraj swarajya tanganyika tata Tata Worker's Union Team Karamsad thakore sahib Today That Day Tribal tribhuvandas patel tribute unani union Leader unity v j patel v. j. patel vadodara vallabh vidyanagar vallabha vidyanagar vallabhai patel vallabhbhai vallabhbhai patel vallabhbhai patel was cremated in veervithalbhai Viceroy vidyanagar violence viravala vithalbhai Vithalbhai Patel wavell when sardar patel died who is known as iron man of india wild elephant world war worldwar yerwada jail अंबेडकर आत्म प्रशंसा एकता कस्तूरबा काश्मीर खेडूत गांधी गांधीजी जवाहर लाल जवाहरलाल तानाशाह नेहरु नेहरू पटेल बी. आर. अंबेडकर मणिबेन मणिबेन पटेल मणिबेन पटेल मौलाना विठ्ठलभाई पटेल शेख अब्दुल्ला समाचार पत्र सरदार पटेल सरदार पटेल और काश्मीर समस्या सरदार पटेल का परिवार सरदार वल्लभभाई पटेल सरदार वाणी सुभाषचंद्र बोस सैयद अली शफात अहमद खान जहीर सोमनाथ सोमनाथ मंदिर हिंदुस्तान આત્મ પ્રશંસા આંબેડકર એકતા કટ્ટરવાદી કરમસદ કાકાસાહેબ કાલેલકર કાશ્મીર કોંગ્રેસ ખુશામતખોરો ગાંધી ગાંધીજી ગોરધનભાઈ પટેલ જનક જી વી માવળંકર જુનાગઢ ઝવેરભાઈ દરબારશ્રી દાંડીકૂચ દિલ્હી ધર્મ નરહરિ પરીખ નાગપુર ઝંડા સત્યાગ્રહ નારાયણ દેસાઈ નિઝામુદ્દીન ઓલિયા નેહરુ નૌકાદળનો બળવો પટેલ સરદાર પુસ્તકાલય બંધારણ સભા બારડોલી બારડોલી દિન બારડોલી દિવસ બારડોલી સત્યાગ્રહ બિપિનચંદ્ર પાલ બેરિસ્ટર બોરસદ સત્યાગ્રહ ભક્તિબા ભારત ભારતીય નૌકાદળ મણીબેન પટેલ મહાગુજરાત ચળવળ મહાદેવ દેસાઈ માવળંકર મુસલમાન મોહન પરીખ મોહમ્મદ અલી ઝીણા રવિશંકર મહારાજ રાજેંદ્ર પ્રસાદ રોયલ નેવીનો બળવો વલ્લભ વિદ્યાનગર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિભાજન વિશ્વયુધ્ધ શંકર શરત ચંદ્ર બોઝ સંપ્રદાય સરદાર સરદાર જ્યોત સરદાર પટેલ સરદાર પટેલનું ગીત સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વાણી સરદાર સાહેબ સરદારશ્રી સંસદીય પ્રથા સાબરમતી સાબરમતી આશ્રમ સાબરમતીના સંત સુભાષચંદ્ર સોમનાથ સ્વરાજ સ્વરાજ્ય હૈદરાબાદ

સરદાર પટેલ એક સમાજ સુધારક


ઉમાશંકર જોશીની એક કવિતાની પંક્તિ 

ગંધાતા દુરિત પ્રતિ ધારદાર શબ્દોના ઘા કરવામાં એ રાચે છે, 

પણ હમણાં હમણાં તો એની આત્માની ગોફણમાંથી

છુટે છે - શબ્દ નહી, પણ તાતી સંકલ્પ શક્તિ

એન શબ્દો શબ્દો નથી, કાર્યો છે.


તા. ૦૫-૧૨-૧૯૨૫ના રોજ સરદારશ્રીએ અમદાવાદથી કુમારી મણીબેનને પુના સેવાસદનમાં પત્ર લખ્યો

“તમને ત્યા બધુ બરોબર ગોઠવાઈ ગયુ હશે. બધા સાથે હળી મળીને રહેજો.” આજે જ્યારે પરસ્પર કુસંપ, ઝગડાઓ વધતા જાય ત્યારે સરદાર સાહેબે મણીબેનને લખેલ પત્ર દ્વારા જણાવેલ તેમના વિચારો ખુબ જ ઉપયોગી થાય છે. સરદાર સાહેબ હળીમળીને કામ કરવાની સાથે સાથે સંપ અને સહકારની તરફેણ કરતા જણાય. તેમનું માનવું હતું કે હળીમળીને કામ કરવાથી ઘણા સંઘર્ષોનો ઉકેલ સરળતાથી થાય છે.

તા. ૦૯-૦૫-૧૯૩૪ના રોજ સેંટ્રલ પ્રિઝન, નાસિક રોડથી સરદાર પટેલે કસ્તુરબા સેવાશ્રમ, તથા અન્યોને લખેલ કાગળમાં દર્શાવ્યુ કે “જુલ્મ કરનારની ખબર ઈશ્વર લેશે. વહેલો કે મોડો ખબર લેશે તેમા કોઈ શંકા નથી.” સરદારના આ પત્ર દ્વારા સમજ આવે કે દરેકને જો ઈશ્વરનો ડર હોય તો તે દરેક વ્યક્તિ અમાનુષી સામાજીક અત્યાચારો બંધ થઈ શકે છે.

સરદાર સાહેબે અશ્પૃશ્યતાની નવી વ્યાખ્યા કરેલ તે જાણવા જેવી છે અને તેઓ આ વ્યાખ્યા તેમના ભાષણોમાં અવારનવાર કહેતા;

“અશ્પૃશ્યની વ્યાખ્યા તમે જાણો છો? પ્રાણીના શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય ત્યારે તે અશ્પૃશ્ય બને છે. પરંતુ જ્યારે મનુષ્ય કે પ્રાણીમાત્રમાં પ્રાણ હોય ત્યાં સુધી તે અશ્પૃશ્ય નથી તે પ્રભુનો એક અંશ છે. અને કોઈને અશ્પૃશ્ય કહેવુ તે પ્રભુના અંશનો તિરસ્કાર કરવા જેવુ છે.”

સરદારનું તો સ્પષ્ટ પણે માનવું હતું કે ઊંચનીચના ભેદભાવ માનનારને રાજસત્તાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસ પક્ષની વિચારધારામાં એક અગત્યનો ભાગ અશ્પૃશ્યતા નિવારવાનો હતો. પોતાની રાજકીય વગ ધરાવી સરદારે અશ્પૃશ્યતા નિવારણ માટે પ્રેરણાદાયક પ્રયાસો કર્યા. જેમ કે નવેમ્બર ૧૯૨૫માં તેમણે પોતે કાઠિયાવાડ રાજપરિષદમાં તેમણે અશ્પૃશ્યતા નાબૂદીનો ઠરાવ પસાર કરાવ્યો. એ સભામાં જેમના માટે બેસવાની અલગ જગ્યા કે વિભાગની વ્યવસ્થા કરવામાં આવેલ તે જગ્યાએ સરદાર સાહેબ પોતે જઈને બેઠા. અને પોતાનું પ્રવચન પણ પોતે જ ત્યાંથી આપ્યું.

સરદારશ્રી જ્યારથી સમજણા થયા ત્યારથી પાટીદાર નાતના પહેરામણી (પરઠણ) જેવા અન્ય રિવાજો પ્રત્યે તેમને ભારે તિરસ્કાર હતો. કોઈની પહેરામણીની વાત સરદારસાહેબ પાસે આવે તો તરત પુછતા કે “આખલાના પાંચ હજાર ઉપજ્યા કે સાત હજાર ઉપજ્યા? એક વાર તો પોતાના સગામાં જ એક છોકરાની સગાઈ વખતે પહેરામણીની બાબતે રકઝક ચાલતી હતી તે સમયે જ સરદાર બોલ્યા કે “આ બધી ભાંજગડ છોડો અને છોકરાને શુક્રવારીમાં જ મુકો! સરદાર બાળલગ્નની જેમ પરઠણના પણ સખત વિરોધી હતા. એક વાર ભાદરણની જાહેર સભામાં સરદારે કહેલું કે “ભાદરણમાં પાટીદારોની મોટી ઈમારતો છે, તેથી ત્યા ધન વધુ છે તેમ ન માનતા એ તો છોકરાઓના લગ્ન થાય ત્યારે ઈમારત જોઈ સારા પૈસા, સામાવાળા પાસેથી લેવાય તેના માટે છે.”





Sardar Patel


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Tribute to Shri Vithalbhai Patel - 22-10-2020


વિઠ્ઠલભાઈ પટેલ પોતાના પુરુષાર્થ અને હોશિયારીથી “બેરિસ્ટર વિઠ્ઠલભાઈ” તરીકે મુંબઈ (તે સમયે બોમ્બે) હાઈકોર્ટમાં ખ્યાતનામ થયેલ વિઠ્ઠલભાઈ હવે પ્રજાસેવક “માનનીય શ્રી વિઠ્ઠલભાઈ” તરીકે ઓળખાવા લાગ્યા. વિઠ્ઠલભાઈના તે સમયના સાથીદારો મુખ્યત્વે સર ફિરોજશાહ મહેતા, ગોકુલદાસ કહાનદાસ પારેખ, ઈબ્રાહીમ રહીમતુલ્લા, સર રઘુનાથરાવ પરાંજપે, સર લલ્લુભાઈ શામળદાસ અને સર ચીમનલાલ સેતલવાડ હતા. ધારાસભાની કાર્યવાહીમાં પ્રશ્નો કેમ પૂછવા, ઠરાવો કેવી રીતે રજુ કરવા, સુધારા કેવી રીતે રજુ કરવા, વધારાના પ્રશ્નો ક્યારે અને કેવી રીતે પુછી શકાય આમ આખી કાર્યવાહી પર પકડ કેવી રીતે મજબુત કરાય તે માટે વિઠઠલભાઈ એક અભ્યાસી જીવન શરૂ કર્યુ અને તેઓ સવારથી સેક્રેટેરિયેટ લાયબ્રેરીમાં અને બોમ્બે પ્રેસીડેંસી અસોસિયેશન લાયબ્રેરીમાં અભ્યાસ કરતા.

વિઠ્ઠલભાઈ પટેલ પોતાની બાજ નજરે આખા પ્રાંતના વહીવટ પર નજર રાખતા અને જરા પણ ગરબડ, ગેરવહીવટ, કે શંકાસ્પદ કાર્ય ઘ્યાન આવે તો એન વિશે પ્રશ્નો પૂછી વહીવટકર્તાઓને મુશ્કેલીમાં મુકી દેતા, એમના સવાલોની સંખ્યા અને ધારાસભાના કુલ સભ્યોએ પુછેલ પ્રશ્નોની સંખ્યા સરખાવીએ તો વિઠ્ઠલભાઈના પ્રશ્નોની સંખ્યા વધારે રહેતી, એક વર્ષેતો કુલ પ્રશ્નોનો મોટોભાગ જ વિઠ્ઠલભાઈ એકલાનો હતો. એક પ્રસંગે તો બે ગોરા અફસરોએ એક ભારતીય નાગરીકને તુમાખીમાં માર્યો, અને આની જાણ વિઠ્ઠલભાઈને થઈ એટલે, તેમણે ધારાસભામાં જ પ્રશ્ન કર્યો કે સરકારે આ અફસરો સામે શું પગલા લીધા જેથી એવા વર્તનનું પુનરાવર્તન ન થાય? ધારાસભામાં વિઠ્ઠલભાઈના આ સવાલે તો સરકારને અવઢવમાં મુકી દીધી અને આખરે જાહેરમાં કબુલવુ પડ્યુ કે આવી વર્તણૂક શરમજનક છે અને ગૌરવઘાતક છે.હોમરૂલ લીગના આદ્યસ્થાપક શ્રીમતી એની બેસેંટની ધરપકડ થઈ ત્યારે વિઠ્ઠલભાઈએ પ્રશ્નોનો મારો ચલાવી સરકારને ફરી કફોડી સ્થિતિમાં મુકેલ.

સરકારી બિલો પર સુધારાનો કાર્યક્રમ તેમણે ધારાસભાની ત્રીજી બેઠકથી શરૂ કરી. આ બેઠકોમાં તેમણે મહત્વના સુધારા રજુ કર્યા જેમા આબકારી કાયદો, ટાઉન પ્લાનિંગનો ધારો, મહેસૂલી કરના સુધારો, દરેક પર સુધારાઓ રજુ કર્યા અને તેમના થકી આશરે ૬૫ જેટલા સુધારાઓને રજુઆત માટે કરેલ વક્તવ્યથી તો એક ગોરા સભ્ય તો અધીરા થઈ ગયા અને વારંવાર કાનુની મુદ્દા રજુ કરી દખલ કરવા માંડી પરંતુ તેમા ફાવટ ન આવી અને વિઠ્ઠલભાઈએ આ બાબતે કરેલ અભ્યાસ ના કારણે ગવર્નરે પણ નમતુ જોખવુ પડેલ. 





Sardar Patel


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel

Happy Birthday Gandhiji - 02-10-2020

SPEECH ON KHEDA SITUATION, BOMBAY




I don't want to mention much. I even have received a letter asking me to be present at tomorrow’s deputation, that's getting to serve His Excellency the Governor, and that i am sure i will be able to be able to inform him truth facts. Still, i need to make it clear here that the responsibility of the notice, issued by the Gujarat Sabha lies on me. i used to be at Ahmedabad before that notice was issued, where the matter of Kheda district was being discussed, when it had been decided that the Gujarat Sabha need to participate within the matter. i feel that, as regards this notice, a mountain has been made out of a molehill. Everyone knew what the notice was when it had been being framed. Nobody then even dreamt that Government would misinterpret it. The Sabha had with it sufficient data about the plight of the people. They came to understand that officialdom were collecting taxes and therefore the people were even selling their cattle to pay the taxes. The matter had come to such a pass, and, knowing this, the Sabha thought it better to issue a notice to console the people that braved these hardships. and therefore the notice was the results of that information, and that i have every hope that, within the deputation that's getting to serve the Governor, the results of the deliberations will end within the success of the people.

If the Commissioner had not been angry with us, and had talked politely with the deputation that waited on him, and had not misinstructed the Bombay Government, such a grave crisis wouldn't have eventuated, and that we wouldn't have had the difficulty of meeting here tonight . The Sabha’s request was to suspend the gathering of dues till the negotiations were over. But Government didn't take this proper course and issued an angry Press Note. it had been my firm belief—and even now I firmly believe—that the representatives of the people and Government could have joined together and brought the right steps. I regret to possess to mention that Government has made an error . Perhaps subordinate officers of state would tell Government that the notice was issued not from a pure motive, but from another ulterior motive. If Government are impressed with this error , those that have stood by the people, I hope, will still stand by them to the top and can not retreat. Any responsible right-thinking man could have given them an equivalent advice. People possess an equivalent rights because the authorities have, and public men have every right to advise the people of their rights. The folks that don't fight for his or her rights are like slaves, and such people don't deserve self-government . When authorities think that they will take anything from the people and may interfere, a difficult situation arises and if such a situation arises, i need to plainly say that those that have given the people the proper advice will stand by them till the top .

I have not yet come to any conclusion, and that i sincerely trust that those that understand the responsibility won't hesitate to undergo hardships so as to secure justice. And in such an eventuality I hope you'll not beat an ignominious retreat. the primary and therefore the last principle of nonviolent resistance is that we should always not inflict hardships on others, but put up with them ourselves so as to urge justice, and Government needn't fear anything, if we structure our mind, as we are bent getting sheer justice from it and zip else. to urge that justice we must fight with the authorities, and therefore the folks that don't so fight are but slaves. we will have only two weapons on occasions like this: revolt or nonviolent resistance , and my request is for the second remedy always. the proper of suffering hardships, and claiming justice and getting one’s demands is from one’s birth. Similarly, we've to urge justice at the hands of the govt by suffering hardships. We must suffer hardships like brave men. What I even have to mention is: resort to the proper means, which very firmly, so as to get rid of the distress through which the people of Gujarat are passing. it's my conviction that if we tell the reality to British Government it can ultimately be convinced, and if only we are firm in our resolve, rest assured that Kheda people shall suffer wrongs no more.

The Bombay Chronicle, 5-2-1918






Sardar Patel


sardar patel, sardar vallabhbhai patel, vallabhbhai patel, sardar vallabhbhai patel in hindi, rashtriya ekta diwas, about sardar vallabhbhai patel, sardar vallabhbhai, sardar vallabhbhai patel information, sardar vallabhbhai patel biography, the collected works of sardar vallabhbhai patel, sardar patel college, maniben patel



Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget