GUJARAT NI PRAJA


ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. કોઈ એમ ન કહી જઈ શકે કે કંગાળ કે ખોટી વણિકવૃત્તિનો ગુજરાતી શું કરી શકે?
હું ગુજરાતીઓને કહું છું કે શરીરે ભલે દુબળા હો પણ કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હ્રદયમાં રાખો.

0 Comments