Chronology of Sardar Patel's Jail Term | Vithalbhai Patel, Sardar Patel

Chronology of Sardar Patel's Jail Term

0

Chronology of Sardar Patel's Jail Term

  • Sardar Patel was arrested on 7th March 1930 and released on 26th June 1930 - (approx 111 Days)
  • On 1st July 1930 he was arrested when he joined a procession of Tilak Jayanti at Azad Maidan, Mumbai and sent him at Yarvada Jail and released on 1st November 1930. After that again he was arrested during December 1930 and released on 25th January 1931 - (approx 208 Days)
  • On 4th January 1932 to 14th July 1934 again he was arrested for 16 Months, during this period of Jail he got news about LadBa's Death in Month of November 1932 and On 1st August 1933 after arrest of Gandhiji, Sardar was sent to Nasik Jail. On 7th November 1933 Sardar Patel got news about death of his elder brother Vithalbhai Patel (died on 22nd October 1933).
  • On 17th October 1940 he was arrested for Participating in Individual Satyagraha and again he was arrested on 18th November 1940 from Ahmedabad and released on 20th August 1941 - (approx 276 Days)
  • He was arrested on 9th August 1942 from Ahmednagar Fort and released on 15th June 1945. - (approx 1040)

Total Approx Days in Jail - 2557

સરદાર પટેલ નો જેલવાસ નો ઘટનાક્રમ

  • ૭ માર્ચ ૧૯૩૦ ના રોજ રાસ ગામે થી તેમની ધરપકડ કરવામાં આવી અને ૨૬ જુન ૧૯૩૦ – (૧૧૧ દિવસ)
  • ૧ જુલાઈ ૧૯૩૦ ના રોજ તિલક જયંતિના કાર્યક્રમ સમયે આઝાદ મેદાનમુંબઈથી તેમની ધરપકડ કરાઈ નજરબંધ કરાયા અને યરવડા જેલ મોકલવામાં આવ્યા ૧ નવેમ્બર ૧૯૩૦ ના રોજ તેમને છોડી મુકાયા, ત્યારબાદ ફરી ડિસેમ્બર ૧૯૩૦ માસ દરમ્યાન ફરી ધરપકડ કરાઈ અને ૨૫ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ મુક્ત કરાયા આશરે (૨૦૮ દિવસ)
  • ૪ જાન્યુઆરી ૧૯૩૨- ૧૪ જુલાઈ ૧૯૩૪ દરમ્યાન તેમને ૧૬ મહીના માટે ફરી યરવડા મોકલવામાં આવ્યા અને આ દરમ્યાન નવેમ્બર ૧૯૩૨ દરમ્યાન તેમના માતા લાડબાના અવસાનના સમાચાર પણ તેમને જેલવાસ દરમ્યાન મળેલ અને ૧ ઓગષ્ટ ૧૯૩૩ના રોજ ગાંધીજીને કેદ કર્યા બાદ સરદારને નાસીક જેલમાં મોકલવમાં આવ્યા. ૭ નવેમ્બર ૧૯૩૩ ના રોજ સરદાર પટેલને જેલમાં જણાવવામાં આવ્યુ કે તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈનુ અવસાન ૨૨ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ થયુ છે. (નરહરી પરીખ ભાગ ૨ પાન ૧૯૨) - (આશરે ૯૨૨ દિવસ)
  • ૧૭ ઓક્ટોબર ૧૯૪૦ના રોજ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા જતી વખતે તેમની અટકાયત કરવામાં આવી, ત્યારબાદ ૧૭ નવેમ્બર ૧૯૪૦ થી ૨૦ ઓગષ્ટ ૧૯૪૧ માટ તેમને ફરી વાર અમદાવાદથી કેદ કરવામાં આવ્યા (આશરે ૨૭૬ દિવસ)
  • ૯ ઓગષ્ટ ૧૯૪૨ના રોજ તેમને અહમદનગર કિલ્લામાં નજરબંધ કરી  કેદ કરવામાં આવ્યા અને ૧૫ જુન ૧૯૪૫ના રોજ મુક્ત કરવામાં આવ્યા (૧૦૪૦ દિવસ)
કુલ જેલવાસના દિવસો : ૨૫૫૭

No comments

Post a Comment

© all rights reserved
SardarPatel.in