07 Do You Know? Why did Sardar Patel break the protocol for Pandit Vijayalakshmi?
સ્વતંત્રતા પછી અમેરિકા ખાતે ભારતના પ્રથમ એલચી તરીકે નીમાયેલા
શ્રીમતિ વિજયાલક્ષ્મી પંડિત જ્યારે પોતાના વડીલ સમા સરદાર પટેલના આશિર્વાદ લેવા તેમના
નિવાસે ગયા ત્યારે વલ્લભભાઈ પટેલે (નાયબ વડાપ્રધાન) સહ્રદયતાથી ઉષ્માભર્યું આલિંગન
આપી વાત્સલ્યસભર શબ્દોમાં શુભેચ્છા પાઠવતાં વિજયાલક્ષ્મીને કહ્યું કે “તમે નહેરુ પરિવારના
પુત્રી છો, અને ગુજરાતનાં પુત્રવધુ પણ છો એનું મને ગૌરવ છે.”
મણીબેને જણાવ્યા મુજબ જ્યારે વિજયાલક્ષ્મી પંડિતને વિદાય આપવા વલ્લભભાઈ વિમાની મથકે ઉપસ્થિત રહેવા જતા, ત્યારે સરદાર સાહેબના વિદેશાખાતાના ઉચ્ચ અધિકારી તેમનું ધ્યાન દોર્યું કે પ્રોટોકોલ મુજબ નાયબ વડાપ્રધાનશ્રી ભારતના એલચીને વિદાય આપવા વિમાન મથકે ન જઈ શકે. વલ્લભભાઈ તે અધિકારીની વાતને અવગણી વિમાની મથકે હાજર રહ્યા, અને તે અધિકારીને રૂબરૂ બોલાવી ભવિષ્યમાં આવી સલાહ ન આપવાની શિખામણ પણ આપી.
जब श्रीमती विजयलक्ष्मी पंडित, जिन्हें स्वतंत्रता के बाद संयुक्त राज्य अमेरिका में भारत की पहली दूत के रूप में नियुक्त किया गया था, अपने बड़े बुजुर्ग समान सरदार पटेल का आशीर्वाद लेने के लिए वे उनके निवास पर गईं, तो वल्लभभाई पटेल (उप प्रधान मंत्री) ने गर्मजोशी से विजयलक्ष्मी को गले लगाया और शब्दों में उनका अभिवादन करते हुए कहा, "आप नेहरू परिवार की बेटी हैं, और गुजरात की बहू भी हो जिसका मुझे गौरव है।
मणिबेन के अनुसार, वल्लभभाई विजयलक्ष्मी पंडित को अंतिम विदाई देने के लिए हवाई अड्डे पर मौजूद थे। सरदार साहब के विदेश मंत्रालय के एक वरिष्ठ अधिकारी ने बताया कि प्रोटोकॉल के अनुसार, उप प्रधानमंत्री भारत के उच्चायुक्त को विदाई देने के लिए हवाई अड्डे पर नहीं जा सकते थे। वल्लभभाई ने अधिकारी की बातों को अनसुना कर दिया और हवाई अड्डे पर मौजूद थे, और बादमे अधिकारी को आमने-सामने बुलाया और भविष्य में ऐसी सलाह न देने का निर्देश भी दिया।
ऐसे सरदार हमारे भारत देश के थे।
Subscribe us : Youtube Channel Visit us : Sardar Patel
No comments
Post a Comment