
જ્યાં સુધી દુનિયાનો એક પણ મુલક ગુલામીમાં હશે, ત્યાં સુધી જગતમાં ચેન પણ નથી અને શાંતિ પણ નથી.
મરણ તો ઈશ્વરનિર્મિત છે. કોઈ કોઈને પ્રાણ આપી શકતું નથી, કે લઈ શકતું નથી, પ્રજાના રક્ષણ માટે આપણા પ્રાણ ખિસ્સામાં લઈને ફરીએ તો જ આપણે સ્વતંત્રતાનો પહેલો પાઠ શીખ્યા કહેવાઈએ.
0 Comments