INVITATION


કરમસદના પનોતા પુત્ર, સરદાર પટેલના વિદ્યાનગરના સ્વપનને સાકાર કરનાર અને વિદ્યાનગરના આદ્યસ્થાપક શ્રી ભિખાભાઈ કુબેરભાઈ પટેલની પ્રતિમા અનાવરણ સમારોહ તથા કરમસદના પનોતા પુત્ર પદ્મશ્રી ડો. વિહારીદાસ જી પટેલના સન્માન સમારોહ પ્રસંગે કરમસદ નગરજનો તરફથી આપ સર્વેને આમંત્રણ.

0 Comments